________________
( ૪૮ ) સુમનસ. ૭ એમનસ્ય, ૮ પ્રીતિકર. ૯આદિત્ય.
પાંચ અનુત્તર વિમાનનાં નામ કહે છે. ૧ વિજય. ૨ વિજયંત. ૩ જયંત, ૪ અપરાજિત સવાર્થસિદ્ધ. એ રીતે એ વીસ દંડકના ભેદ સહીત નામ કહાં. હવે પ્રત્યેક દંડકે વીસ દ્વાર
કહેવાય તેના નામ. કારનો અંક૧ પેહેલું શરીર દ્વાર પાંચ પ્રકારે છે. ૧ ઓદારિક શરીર. ૨ વિકિય શરીર. ૩આહારક શરીર.
૪ તેિજશ શરીર. ૫ કામણ શરીર, ૨ અવગાહના દ્વાર તે પ્રત્યેક દંડકે જધન્ય તથા
ઉત્કૃષ્ટ એવા બે ભેદે શરીરનું પ્રમાણુ કહેવું, ૩ સંધયણ દ્વાર છ પ્રકારે છે.
૧ વરીષ નારા સંધયણ ૨ રીષભ નારા સંધયણ ૩ નારા સંધયણ૪ અદ્ધ નારાચ સંધયણ. ૫ કીલકા સંધયણ ૬ છેવકું સંધયણ,
હવે એ સંધયણવાળ જીવ ઉર્ધ્વગતિ ગમન કરે, તે કયા સંધયણવાળા કયાં સુધી જાય તે કહે છે.
૧ વરીષભ નારાચ સંધાયણવાળા મેક્ષ પતિ જાય, ૨ રિષભ રાચ સંજયણવાળા,