SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) રર વાણ વ્યંતરદેવોને એક; તેના બે ભેદ ૧ વ્યંતર ની નીકાય ૨ વાણુ વ્યંતરની નિકાય ૧ વ્યંતરના આઠ ભેદ ૧ પિશાચ ૨જત ૩યક્ષ ૪ રાક્ષસ ૫ કિન્નર ૬ પુિરૂષ ૭ મહારગ ૮ ગાંધર્વ વાણવ્યતરની નિકાયના આઠ ભેદ તે કહે છે, ૧ અણપનિ ૨ પણપનિ ૩ હસિવાદિ૪ ભૂતવાદિ ૫ કંદી ૬ મહાકંદી ૭ કેહંડ ૮ પતંગ ર૩ જ્યોતિષી દેવોને એક; તેના પાંચ ભેદ, ૧ ચંદ્ર, ૨ સૂર્ય. ૩ પ્રહ. ૪ નક્ષત્ર. ૫ તારા. ૨૪ વિમાનિક દેવોને એક તેના મૂળ બે ભેદ છે. ૧ કલ્પતે આચારવાળા દેવો. તે બાર દેવકના નામ ૧ સાધમ દેવલોક, ૨ ઈશાન દેવલેક. ૩ સનત કુમાર દેવક. ૪ માહિક દેવલક. ૫ બ્રહ્મ વિક. ૬ લાંતક દેવલોક. ૭ મહાશુક્ર દેવલોક. ૮ સહસાર દેવલોક ૯ આનત દેવલોક, ૧૦ પ્રાણત દેવક, ૧૧ આરણ દેવક. ૧૨ અમૃત દેવલોક બીજા કલ્પાતીત એટલે જેને વિષે સ્વાામે સેવક સંબંધ નથી એવા દે તેના મુળ બે પ્રકાર છે. ૧ નવ એક વાસી. ૨ પાંચ અનુત્તર વિમાનવાસી. તેમાં નવમેવેનાં નામ કહે છે. ૧ સુદર્શન. સુપ્રતિબદ્ધ. ૩ મમ્મ, ૪ સર્વ ભદ્ર. ૫ વિશાળ. ૬
SR No.011551
Book TitleNavtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Original Sutra AuthorN/A
AuthorBalabhai Kakalbhai
PublisherBalabhai Kakalbhai
Publication Year
Total Pages79
LanguageGujarati
Classification
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy