Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai

View full book text
Previous | Next

Page 51
________________ ( ૪૧ ) ૬ અંતરદ્વાર ( સિદ્ધને વિષે અંતર નથી એમ કહેવુ તે ) ૭ ભાગદ્વાર (સિદ્ધના જીવ સંસારી જીવના કેટલામે લાગે છે એમ વિચારવુ તે ) ૮ ભાવદ્વાર ( ક્ષાયિકાર્દિક પાંચ ભાલમાંથી સિદ્ધના જીવ કયા ભાવે છે એમ વિચારવુ તે ) ૯ અલ્પ બહુવદ્વાર ( સિદ્ધના પદર ભેદમાંથી કયામાં થાડા જીવ અને યામાં વધારે છે એમ વિચારવુ તે.) હવે જે પર ભેદે સિદ્ધ થાય છે તે કહે છે. ૧ જિણ સિદ્ધાતીર્થંકર પટ્ટી પામીને જે માક્ષે ગયા તે. ૨ અજિણ સિદ્ધા=સામાન્ય કેવળી થઇને મેક્ષે ગયાને. ૩ તીર્થ સિદ્ધાતીર્થંકરને કેવળ જ્ઞાન ઉપન્યા પછી જે મેક્ષે ગયા તે. ૪ અતીર્થ સિદ્ધાતીર્થંકરને કેવળ જ્ઞાન ઉપન્યા પ હેલાં જે માક્ષે ગયા તે. પ ગૃહસ્થ લિ ંગે સિદ્ભાગૃહસ્થના વેશે રહ્યા થકા માક્ષે ગયા તે. ૬ અન્યલિગે સિદ્ધા=જોગી સન્યાસી તાપસ વિ ગેરેના વેરી માક્ષે ગર્યા તે. ૭ સ્ત્રલિ ંગે સિદ્ધા=સાધુના વેશે માણે ગયા તે.

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79