________________
( ૪૧ )
૬ અંતરદ્વાર ( સિદ્ધને વિષે અંતર નથી એમ કહેવુ તે )
૭ ભાગદ્વાર (સિદ્ધના જીવ સંસારી જીવના કેટલામે લાગે છે એમ વિચારવુ તે ) ૮ ભાવદ્વાર ( ક્ષાયિકાર્દિક પાંચ ભાલમાંથી સિદ્ધના જીવ કયા ભાવે છે એમ વિચારવુ તે ) ૯ અલ્પ બહુવદ્વાર ( સિદ્ધના પદર ભેદમાંથી કયામાં થાડા જીવ અને યામાં વધારે છે એમ વિચારવુ તે.)
હવે જે પર ભેદે સિદ્ધ થાય છે તે કહે છે. ૧ જિણ સિદ્ધાતીર્થંકર પટ્ટી પામીને જે માક્ષે ગયા તે.
૨ અજિણ સિદ્ધા=સામાન્ય કેવળી થઇને મેક્ષે ગયાને. ૩ તીર્થ સિદ્ધાતીર્થંકરને કેવળ જ્ઞાન ઉપન્યા પછી જે મેક્ષે ગયા તે.
૪ અતીર્થ સિદ્ધાતીર્થંકરને કેવળ જ્ઞાન ઉપન્યા પ હેલાં જે માક્ષે ગયા તે.
પ ગૃહસ્થ લિ ંગે સિદ્ભાગૃહસ્થના વેશે રહ્યા થકા માક્ષે ગયા તે.
૬ અન્યલિગે સિદ્ધા=જોગી સન્યાસી તાપસ વિ ગેરેના વેરી માક્ષે ગર્યા તે.
૭ સ્ત્રલિ ંગે સિદ્ધા=સાધુના વેશે માણે ગયા તે.