________________
( ૪ ) ૮ સીલો સિદ્ધાસ્ત્રી વેદપણું પામીને મોક્ષે
ગયા તે ૯ પુરૂષલિંગે સિદ્ધા=પુરૂષ વેદપણું પામીને મો
ક્ષે ગયા તે, ૧૦ નપુસકલિંગે સિદ્ધા નપુંસક વેદપણું પામીને
મોક્ષે ગયા તે. ૧૧ પ્રત્યેક બુદ્ધ સિદ્ધા-કઈ પદાર્થ દેખીને પ્રતિ
બધાયા થકા ચારિત્ર લેઈને મોક્ષે ગયા તે. ૧૨ સ્વયંબુદ્ધ સિદ્ધા-ગુરૂના ઉપદેશ વિના પિતાની
મેળે જાતિસ્મર્ણાદિકે પ્રતિબંધ પામીને મોક્ષે
ગયા તે. ૧૩ બુદ્ધ બોધિત સિદ્ધા-ગુરૂને ઉપદેશ સાંભળી
વિરાગ્ય પામીને મોક્ષે ગયા તે. 14 એક સિદ્ધાએક સમયને વિષે એકજ મેશે
ગયા તે. ૧૫ અનેક સિદ્ધા-એક સમયમાં ઘણું જીવ મોક્ષે ગયા તે.
ઈતિ મોક્ષતત્વ. ઉપર કહેલા નવતત્વ જે પ્રાણી જાણે તેને સમકિત હેય અને અપવાદે કે જીવાદિ નવતત્વનો અજાણ હોય પણ તેને વિષે આસ્થા રાખે તે પણ તેને સમ્યકત્વ છે એમ સમજવું, સર્વ તીર્થંકર પ્રણીત વચન અન્યથા ન હોય એવી મતિ જેના મ