________________
( ૩ ). નમાં રહેલી હોય તેને નિશ્ચળ સમકિત છે. એક અંતર મુહર્ત (આશરે બે ધડી) જે પુરૂષને સમ. કીત ફરસ્યું હોય તેને અદ્ધ પુલ પરાવત સંસાર નકી બાકી રહે એમ સમજવું. એતો ઘણીજ આશાતનાવંતને સમજવું પણ શુદ્ધ સમીતી તો - ઈ તેજ ભવે, કેઈ લીજે, કઈ સાતમે એમ તરતજ મોક્ષ પામે
ચોવીસ દંડક. અથ ચારગતિમાં રહેલા સમસ્ત સંસારી જીવ, ગ્રેવીસ દડકેને વિષે પરિભ્રમણ કરે છે તે દંડકનાં નામ કહે છે. ત્યાં પ્રથમ સાત નારકીનું એક દંડક છે તે સાતે નારકીનાં નામ તથા ગોત્ર નીચે પ્રમાણે છે. દંડકને અંક, નામ,.
૧ ધમાં રત્નપ્રભા ૨ વસા
શકરપ્રભા ૩ સેલા વાલક પ્રભા ૪ અંજણ પંકપ્રભા ૫ રિઠા
પ્રેમપ્રભા ૬ બધા
તમપ્રભા ૭ માધવતી તમતમાપ્રભા
શત્ર,