Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai

View full book text
Previous | Next

Page 39
________________ ( ૨૦ ) હારાદિકની ગોખણ કરવી તે.) ૪ આદાન નિક્ષેપણ સમિતિ (બેસતાં, ઉઠતાં, લેતાં ને મુક્તાં પુજવા પ્રમાવાનો ઉપયોગ રાખવો તે.) ૫ પારિષ્ટાનિકાસમિતિ (મળમુત્રાદિને પરઠવતાં શુદ્ધ ભમી જેવાને ઉપગ તે.) ત્રણ ગુપ્તિ (ગુપ્તિયોગને ગેપવવા તે.) ૧ મને ગુપ્તિ (મનને ગેપવવું તે.) ૨ વચન ગુમિ (વચનને ગોપવવું તે. ) ૩ કાય ગુપ્તિ (કાયાને ગોપવવી તે.) આ આઠ બેલ ચારિત્રને નિર્વાહ કરવાને માતા સમાન છે. માટે તેને પ્રવચન માતા કહે છે. બાવીસ પરિસહ (પરિસહ સર્વ પ્રકારે કર્મનિજેરાને અર્થે જે દુ:ખ સહન કરવું તે.) ૧ સુધા પરિસહ ભૂખથી ઉત્પન્ન થતી વેદના સહન કરવી. તે. ૨ પીપાસા પરિસહ (તરસથી થતી વેદના સ હન કરવી તે.) ૩ શીત પરિસહ રાઠથી થતી વેદના સહન કરવી તે. ૪ ઉષ્ણુ પરિસહ (તાપથી થતી આતાપના સ હન કરવી તે.) ૫ ડંસ પરિસહ (ા, માંકડાદિને હંસ સમભાવે સહન કરવો તે,)

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79