Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai

View full book text
Previous | Next

Page 35
________________ ( ૨૫ ) ૧૯ અધિકણિકી ક્રિયા (ઘરનાં ઉપધરણદિઅધિકારણે કરી જે છાનું હનન કરવું તે.) ૨૦ પ્રષિકી ક્રિયા (જીવ અજીવ ઉપર હેરાને વિ ચાર કરે તે. રા પારિતાપનિકી ક્રિયા (પિતાને તથા પરને જે પરિતાપ ઉપજાવે તે) રર પ્રાણાતિપાતિકી ક્રિયા (એકેઆિદિક જીવને હણ હણવે .) ર૩ આરંભિકી ક્રિયા (ખેતી પ્રમુખની જે ઉત્પત્તિ કરવી કરાવવી તે.) ૨૪ પરિહિક ક્રિયા (ધનધાન્યાદિક નવ વિધ પરિગ્રહ મેળવતાં તથા તેની ઉપર મહ કરતાં જે કિયા લાગે છે.) ૨૫ માયાપ્રત્યયિકી ક્રિયા (માયાએ કરી બીજાને ઠગવું તે.) ૨૬ મિથ્યાદર્શન પ્રત્યથિકી કયા (જીન વચન અ સદહત થકે જે વિપરિત પ્રરૂપણ કરતાં લાગે છે.) ર૭ અપ્રત્યાખાનિકી ક્રિયા (અવિરતિર્યો કરી પ ચખાણ કીધા વિના જે સર્વ વસ્તુની ક્રિયા લાગે તે) ૨૮ દ્રષ્ટિકી ક્રિયા કેતકે કરી અશ્વ પ્રમુખને જે વું તે,)

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79