Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai

View full book text
Previous | Next

Page 30
________________ ( ૨૦ ) અપ્રત્યાખ્યાનીયના ચાર ભેદ. ૪૦ થી ૪૩જેના ઉદયથી ઘેાડું પ્રત્યાખ્યાન પણન પામે, અને ક્રોધ, માન, માયા, લાલ, એક વર્ષે સુધી કાયમ રહે છે. દશ વિરતિપણું આવવા નઅે અંતે તિર્યંચની ગતિ આપે તે ક્રોધ સુકાએલા તળાવની રેખા જેવા છે, માન હાડકાના ચાંભલા જેવુ છે, માયા મેઢાના શિ’ગડા જેવીછે, લાભ નગરના ખાળના કાદવના રંગ જેવા છે. ૪૩ થી ૪૭ પ્રત્યાખ્યાનીય જેના ઉદયથી સર્વ વિરતિરૂપ પ્રત્યાખ્યાનને આચ્છાદન થાય. તેના ચા૨ ભેદ ક્રોધ, માન, માયા, લાભ, એ ચાર માસ ટકે સર્વ વિરતિરૂપ ચારિલના ધાત કરે અ તે મનુષ્યની ગતિ અપાવે. એક્રેાધ રેતીની લીટી જેવા છે. માન કાષ્ટ્રના થાંભલા જેવુ' છે, માચા બળદના સૂત્રની રેખા જેવી છે તે લેાભ ગાલ્લાની મળીના રંગ જેવા છે. ૪૭ થી ૫૧ સંજવલન=જેના ઉદયથી ચારીત ધારણ કરનાર થાડુ કઢીયે એના ક્રોધ, માન, માયા લાભ એ ચાર ભેદ છે. એ પ`દર દિવસ રહે. યથાખ્યાત ચારિત્રને આવરણ કરે ને દેવગતિ આપે છે. એ ક્રોધ પાણીની રેખા જેવા છે માન તેતરના થાંભલા જેવુ' છે, માયાવાંશની છે.લ જેવી છે તે લાભ હળદરના રંગ જેવા છે,

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79