________________
૧ પર્યાપ્તા, ૨ અપર્યાપ્યા. ૧ પર્યાપ્તા–જેને જેટલી પાણી કહી છે તેટલી પૂ
રી કીધા પછી મરણ પામે તે(પર્યાપ્ત આહારદીક પુકલનો મેળાપ.). ૨ અપર્યાપ્તા–જેને જેટલી પર્યાપ્તી કહી છે તેટલી પૂરી કીધા વીના મરણ પામે તે.
હવે જીવના ૧૪ ભેદ થયા તે નીચે પ્રમાણે ૧ સૂક્ષ્મ એકિંદ્રિય પર્યાપ્તા ૨ સૂક્ષ્મ એકિંદ્રિય અપાતા. ૩ બાદર એકિંદ્રિય પર્યાપ્તા ક બાદ એકિંદ્રિય અપર્યાપ્તા. ૫ બેંદ્રિય પર્યાપ્તા. ૬ બેંદ્રિય અપર્યાપ્તા. ૭ તેંદ્રિય પર્યાપ્તા. ૮ તેંદ્રિય અપર્યાપ્તા. ૯ ચિરિંદ્રિય પર્યાપ્તા. ૧૦ ચિરિંદ્રિય અપમા. ૧૧ સન્નિ પંચિંદ્રિય પર્યાપ્તા. ૧૨ સન્નિ પંચિંદ્રિય અપર્યાપ્તા. ૧૩ અગ્નિ પંચિંદ્રિય પર્યાપ્તા. ૧૪ અગ્નિ પંચિંદ્રિય અપર્યાપ્તા.
આ ચાર ભેદ જીવતત્વના જાણવા હવે જીવનું લક્ષણ કહે છે.