________________
( ૪ ) રહ્યા છે, જે પર્વત પ્રમુખને ભેદીને જાય આવે, કઈ વસ્તુથી છેદાય ભેદાય નહીં, અગ્નિથી બળે નહીં એવા ચર્મદષ્ટીએ અદ્રશ્ય, મનુષ્યના ઉપયોગમાં ન આવે એવા નિરતિશયિ સુક્ષ્મ નામ કમાદયવંતને સુક્ષ્મ કહે છે. બાદર–જેનિયત સ્થાન વર્તી છે. પરંતુ કઈ વસ્તુને છેદી ભેદી શકે નહીં, જે બીજી વસ્તુથી છેદીય ભેદાય, જેને અગ્નિ બાળી શકે, ચદ્રષ્ટી થી જોઈ શકાય, મનુષ્યાદિક સર્વ પ્રાણીના ઉપ
ગમાં આવી શકે એવા શ્ય, સાતિશયિબાદ૨ નામ કમાદયવંતને વાત કહે છે.
હવે પંચંદ્રિય (ત્વચા, જીભ, નાક, ચક્ષુને કા નવાળાં) ના બે ભેદ છે. સરિને અસાત્રિ.
સરિતે મનસંજ્ઞા સહિત, અસન્નિતે મન સંજ્ઞા રહિત.
બેંદ્રિયનો એક ને તેંદ્રિયનો એક ચારિદ્ધિને એક એ પ્રમાણે બધા મળી સાત ભેદ નીચે પ્રમાણે થયા. ૧ સૂક્ષ્મ એકિંદ્રિય ૨ બાદ એકિક્રિય
૪ તેંદ્રિય પચારિક્રિય
૬ સન્નિ પંચિંદ્રિય ૭ અસન્નિ પચિંદ્રિય.
ઉપલા સાતે ભેદના છ બે પ્રકારે છે–