________________
( ૩)
જીવની છ જાતીઓ છે. એકવિધ–સર્વ જીવને શ્રુતજ્ઞાનને અનંતમે ભાગ ઉઘાડો છે તેથી સચેતન એટલે ચેતના લક્ષણવાન
છે માટે એકવિધ જાણો. દ્વિવિધ–વસ અને થાવર–ત્રસ એટલે ચલન શકિતમાન હોય તડકેથી છાયાયે આવે અને છાયાથી તડકે જાય તથા ભય દેખી ત્રાસ પામે તેને ત્રસ કહિયે, સ્થાવર એટલે સ્થીરતાવાન જાણવા, એ
મ સર્વ જીવ દ્વિવિધ જાણવા. ત્રિવિધ–વેદ ત્રણ છે સ્ત્રીવેદ પુરૂષ ને નપુંસક
વેદ એમ સર્વ જીવ ત્રિવિધ જાણવા ચતુર્વિધ–ગતિ ચાર છે. દેવતા, મનુષ્ય, નારકી, ને
તિચિ એમ સર્વ જીવ ચતુધિ જાણવા પંચવિધ–ઈંદ્રિય પાંચ છે. એકિંદ્રિય, બેંદ્રિય, તેંદ્રિય, ચારિંદ્રિય, પંચિઢિય, એમ સર્વ જીવ પંચવિધ જાણવા વિધ–કાય છ છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ને ત્રસકાય, એમ સત્ર
જીવ ષધિ જાણવા, એકિંદ્રિયના બે ભેદ સુક્ષ્મ અને બાદર, પાંચ સ્થા-. વર એકિપ્રિય છે. સુક્ષ્મ એટલે ચાદરાજ્ય લેકમાં જે વ્યાપી