________________
જ્ઞાન–માતજ્ઞાન, સુતજ્ઞાન, અવધિજ્ઞાન મન: પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, એ પાંચ જ્ઞાન સમ્યકત્વ આશ્રયીને કહ્યું છે. એની સાથે મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન તે ત્રણ અજ્ઞાન મિથ્યાત્વ આશ્રયી છે એ બધાં મળી આઠમાંનું ગમે તે એક અથવા અધિક જેમાં હેય, દર્શન–ચક્ષ, અચકું, અવધિ, કેવળ એ ચાર દર્શન
નમાંનું એક અથવા અધિક જેમાં હાય. ચારિત્ર:–સામાયિક, છેદપ સ્થાપનીય; પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સં૫રાય, યથાખ્યાત, દેશ વિરતિ,
અવિરતિ એ સાતપ્રકારના ચારિત્રમાંનું કોઈ હેય. તપ_બે પ્રકારે દ્રવ્ય અને ભાવ તેમાંથી એક
અથવા અધીક હેય. વીય–કરણ તથા બળ પરાક્રમરૂપ એ બેમાંનું
એક કે વધારે જેમાં હાય. ઉપયોગ– પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાનને ચાર દ
ન એ બાર પ્રકારના સાકાર નિરાકારરૂપ ઉ. પગમાં કઈ પણ એક કે વધારે જેમાં હેય તેને જીવ કહીયે એ ગુણ જીવ વીના બીજામાં હોય નહી એ
પ્રમાણે જીવનું લક્ષણ જાણવું. હવે પર્યાપ્તા જીવેનું વર્ણન કરતાં છ પર્યા