SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) તીનું સ્વરૂપ બતાવે છે. પર્યાપ્તી–પુલના ઉપચયથી થયે જે પુલ પરિણમન હેતુ શક્તિ વિશેષ તેને પર્યાપ્ત કહે છે. પર્યાપ્તિના છ ભેદ. ૧ આહાર પર્યાપ્તિ–હરેક જીવને ભવાંતરની ઉત્પત્તિ સમયે જે શક્તિવડે આહાર લઈને તેને રસપણે પરિણાવવાની જે શક્તિ વિશેષ છે. ૨ શરીર પતિ-પછી રસરૂપ પરિણામને રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજા તથા વીર્ય એ સાત ધાતુપણે પરિણુમાવીને શરીર બાંધવાની જે શક્તિ વિશેષ છે. ૩ ઇન્દ્રિય પર્યાપ્તિ સાત ધાતુપણે પરિણમાવ્યો જે રસ, તે જેને જેટલાં દ્રવ્ય ઇયિ જોઈએ, તેને તેટલાં ઈંદ્રિયપણે પરિણુમાવવાની જે શક્તિ વિશેષ તે ઉપરની ત્રણપુરી કર્યા વીના કે જીવ મરે નહીં. ૪ ધાસે શ્વાસ પર્યાપ્તિ= ઉપરની ત્રણ પર્યાપ્તિ બાંધીને પછી શ્વાસે શ્વાસ એગ્ય વર્ગણાનાં દલિક લઈ શ્વાસોશ્વાસપણે પરિણાવીને અવલંબી મુકવા ની જે શક્તિ વિશેષ છે. ૫ ભાષા પતિ=ભાષા ગ્ય પુલ લઈ ભાષાપણે પરિણુમાવીને અવલંબી મુકવાની જે શકિત વિશેષ તે,
SR No.011551
Book TitleNavtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Original Sutra AuthorN/A
AuthorBalabhai Kakalbhai
PublisherBalabhai Kakalbhai
Publication Year
Total Pages79
LanguageGujarati
Classification
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy