________________
૬ મન: પથમિ=મનેવગણ ગ્ય પુલ લઈ, મનપણે પરિણાવીને અવલંબી મૂકવાની જે શકિત વિશેષ છે.
અથ અજીવતત્વ. અરૂપી અજીવના ૧૦ ભેદ ને રૂપી અજીવના ૪ ભેદ તેમાં અરૂપી અજીવના ૧૦ ભેદની વીગત૧ ધર્માસ્તિકાય (ચલન સ્વભાવ ગુણ વાળો.) (અ સ્તિકાય= પ્રદેશનો સમુહ)ના ત્રણ ભેદ. ૧ ખંધ (આ પદાર્થ) ૨ દેશ (બંધની સાથે સંબંધવાળે તેને કેટલે
ક ભાગ. ) પ્રદેશ (ભાગવાથી બીજો ભાગ થઈ શકે નહીં તે) ૨ અધર્માસ્તિકાય (સ્થિરરાખવાના સહગુણવાળે)
ના લણ ભેદ. ૧ ખંધ, ૨ દેશ, ૩ પ્રદેશ, ૩ આકાશાસ્તિકાય =એક પ્રદેશથી બીજા પ્રદેશમાં
જતાં જે અવકાશ આપે છે. તેના લણ ભેદ. ૧ ખંધ, રદેશ, ૩ પ્રદેશ. ૧ કાળનો ભેદ કાળ અથવા અપ્પા એટલે કાળ કહીએ,