________________
રૂપી અજીવના ચાર ભેદ. ૧ પુકલ ખંધ ૨ દેશ, ૩ પ્રદેશ. ૪ પરમાણુ (બંધથી ભિન્ન થએલે નિર્વિભાજ્ય ભાગ. )
ધમાસ્તિકાય અને અધમસ્તિકાય બંને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દને રૂપ રહીત અસંખ્યાતે પ્રદેસી ચઉદ રાજલોક વ્યાપી છે. ને આકાશાસ્તિકાય લોકાલોક વ્યાપી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દને રૂપ રહિત અનંત પ્રદેસી છે, પણ પુકલાસ્તિકાય વર્ણ, ગંધરસ, સ્પર્શ, શબ્દને રૂપ સહીત, સચીત, અચીત, ને મીશ્ર ગમે તે શબ્દ, અંધકાર પ્રકાશ ચંદ્રમાની જ્યોતિ છાયા, સૂર્યને આતાપ ઇત્યાદિ ગુણવાળો ચાર રાજ્યલક વ્યાપક, સંખ્યાન, અસંખ્યાતને અનંત પ્રદેશી પૂરણગલન છે.
અથ પુણ્ય તત્વ. પુણ્ય નવ પ્રકારે બંધાય છે ને બેતાળીશ પ્રકારે ભેગવાય છે, તે કહે છે. ૧ સાધુ પ્રમુખને અન્ન દીધાથી. ૨ પાણી દીધાથી. ૩ રહેવાને સ્થાનક દેવાથી. ૪ સૂવાને પાટ પ્રમુખ દેવાથી ૫ પહેરવા અથવા આહવાને વિશ્વ દીધાથી.