Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai

View full book text
Previous | Next

Page 20
________________ ( ૧૦ ) છે તે વિશે મને કરી શુભ સંકલ્પ કર્યાથી. ૭ વચને કરી સ્તુત્યાદિક કશી. ૮ કાયાએ કરી સેવા કર્યાથી. ૯ હાથે કરી નમસ્કારાદિ કર્યાથી એ નવ પ્રકારે પુણ્ય બંધાય છે. હવે બેતાળીશ પ્રકારે જીવ પુષ્ય ભોગવે તે કહે છે. 9 શાતા વેદનીય (જેના ઉદયે જીવ સુખ અનુભ વે અથવા શાતા પામે તે) ૨ ઉચ્ચગોત્ર (ઉચ્ચ કુળમાં જન્મ ધારણ કરી લેકમાં પૂજા પ્રતિષ્ટાદિક પામે તે) ૩ મનુષ્યની ગતિ (જેના ઉદયે મનુષ્યની ગતિ પામે તે) જ મનુષ્યની અનુપવી (જેના ઉદયે મનુષ્યની અનુપૂવ પામે તે. ત્રીજો ને આ બે મનુષ્યદ્ધિક કહીએ) અનુપૂર્વી [ ગત્યાંતરમાં વાંકા જતાં બળદની નાની પેરે સીધે લેઈ જનાર.] ૫ દેવગતિ ને આ બે જેના ઉદયે પામે ૬ દેવની અનુપૂવી છે તેને સુરદ્ધિક કહીએ. ૭ પંચંદ્ધિની જાતિ (પંચદ્રિયપણું જેના ઉદયે પામીએ તે.) ૮ દારિક નામક (જેથી આદારીક શરીર - ગ્ય પુલગ્રહણ કરીને તથા તેનું શરીર પણ પ. રિણુમાવીને જીવ પિતાના પ્રદેશની સાથે મેળ

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79