Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai

View full book text
Previous | Next

Page 18
________________ ૬ મન: પથમિ=મનેવગણ ગ્ય પુલ લઈ, મનપણે પરિણાવીને અવલંબી મૂકવાની જે શકિત વિશેષ છે. અથ અજીવતત્વ. અરૂપી અજીવના ૧૦ ભેદ ને રૂપી અજીવના ૪ ભેદ તેમાં અરૂપી અજીવના ૧૦ ભેદની વીગત૧ ધર્માસ્તિકાય (ચલન સ્વભાવ ગુણ વાળો.) (અ સ્તિકાય= પ્રદેશનો સમુહ)ના ત્રણ ભેદ. ૧ ખંધ (આ પદાર્થ) ૨ દેશ (બંધની સાથે સંબંધવાળે તેને કેટલે ક ભાગ. ) પ્રદેશ (ભાગવાથી બીજો ભાગ થઈ શકે નહીં તે) ૨ અધર્માસ્તિકાય (સ્થિરરાખવાના સહગુણવાળે) ના લણ ભેદ. ૧ ખંધ, ૨ દેશ, ૩ પ્રદેશ, ૩ આકાશાસ્તિકાય =એક પ્રદેશથી બીજા પ્રદેશમાં જતાં જે અવકાશ આપે છે. તેના લણ ભેદ. ૧ ખંધ, રદેશ, ૩ પ્રદેશ. ૧ કાળનો ભેદ કાળ અથવા અપ્પા એટલે કાળ કહીએ,

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79