Book Title: Maru Jivanvrutt
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 186
________________ આગ્રામાં કુટુંબસંસ્કારની પ્રવૃત્તિ ૦ ૧૭૫ હાસ્યપ્રધાન વિદૂષકીય નાટક હવે સુખદ વાર્તાલાપમાં પરિણમવું ને આગલું સ્ટેશન આવતાં જ ડબ્બો ખાલી જેવો થઈ ગયો. આ બનાવ વખતે લોકોના માનસનું અધ્યયન કરવાની એટલી બધી સારી તક મને મળી કે જ્યારે જ્યારે એનું સ્મરણ આવે છે ત્યારે લોકમાનસના ઉપલા અને નીચલા, નરસા અને સારા, આગન્તુક અને સાહજિક વિવિધ સ્તરોનાં દશ્યો મારી નજર સામે ખડાં થાય છે. આવો મધુર પ્રસંગ પ્રાપ્ત થયો ન હો તો એટલી ભીડમાં ભારે ગૂંગળામણનો અનુભવ થયો હોત અને રસ્તો પણ લાંબો લાગ્યો હોત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216