________________
૧૮
આવા જ્ઞાનનું અનુભવામૃત મેળવીને તે પણ રજૂ કરતા રહે કેમકે - થીયરી ' (સિદ્ધાંત) તે થીયરી જ છે. અને ‘· પ્રેકટીકલ' પ્રત્યક્ષ તે પ્રત્યક્ષજ છે. શ્રી ધીરજલાલ શાહ પેાતાના વિપુત્ર ગ્રંથપ્રકાશનમાં આટલુ કરશે તે! સુવર્ણ મા સુગધ મલશે. આ ઉપરાંત ‘કલી” તથા એ' એ બે ખીજમા ઉપર પણ વધુ પ્રકાશ આવતી આવૃત્તિમાં પાડે તો મત્રસાધકોને ઘણુ માર્ગદર્શન મળશે.
લેખકે પુસ્તકની ભાષા અત્યંત સરળ રાખી છે. જાણે તે વાચક સાથે વાતચીત કરતા હોય તેટલી સરળતાથી લખે છે દૃષ્ટાંતા ખાધકથા અને ઉદાહરણા આપે છે. ( રામનામના મહિમાના પ્રકરણમાં શિકારીને માછલી ન લવી). આ જ શૈલીએ તે મંત્ર ઉપર લેખ આગળ ઉપર લખતા રહેશે.
'
>
>
આ ગ્રન્થ લખી શ્રી ધીરજલાલ ભાઈ એ એક મેટી સેવા બજાવી છે. અને મંત્ર ખાઅત નિખાલસ, સરળ, સ્પષ્ટ અને સચોટ માદન આપ્યુ છે. આની પૂર્વે મંત્રવિજ્ઞાન ' · નમસ્કાર–મ સિદ્ધિ ' આદિ ગ્રંથાથી આર ભેલી આલેખનયાત્રા ‘મત્રચિતામણિ’માં વધુ પરિપક્વ, વધુ પુષ્ટ અને વધુ પીઢ બની છે. આવા ગુન્દર ગ્રંથ લખવા બદલ તેમને હાર્દિક અભિનંદન આપતાં હું આનદ અનુભવુ છુ.
હૃત્તજ્યંતી : સ. ૨૦૨૪ સિન્ધ આયુવેદિક ફાર્મસી, ૩૭૫, કાલબાદેવી સુઈ ર.
ડૉ. ચન્દ્રશેખર ગા કુર સંપાદક : કિસ્મત
<