________________
२२ સંસ્કૃત ભાષામય ગદ્ય કથા છે. ૧૬થી ૨૧ પત્રમાં સંસ્કૃત ભાષામાં ૨૫૫ પદ્યો (અનુષ્ટ્રભ)માં મત્સ્યોદર કથા છે. ત્યારબાદ ૨૧થી ૨૯ પત્રમાં પ્રાકૃત ભાષાના ૫૧૪ પઘ(આર્યા)મય મંગલકલશ કથા છે. આ મંગલકલશ કથા દેવચંદ્રસૂરિજીકૃત “સંતિનારિયે' અંતર્ગત છે.
C) લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરઅમદાવાદની ક્રમાંક ૧૬૦૪ની પ્રત પ્રાપ્ત થઈ છે. ૧૭ પત્રની આ પ્રતમાં સંસ્કૃત ભાષામય શ્લોકબદ્ધ મંગલકલશ સસ્તબક કથા છે. જે અજિતપ્રભસૂરિજીકૃત શાંતિનાથ ચરિત્ર અંતર્ગત છે.
ઉપરોક્ત ત્રણે પ્રતિઓમાંની કથાઓ પૂર્વે પ્રકાશિત-મુદ્રિત હોવાના કારણે અને એ કૃતિઓનો સમાવેશ અહી પહેલાથી કરેલો હતો માટે આ પ્રતિઓને અહીં ઉપયુક્ત કરી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org