________________
४९
> સુરસુંદરરાજાના આગ્રહથી વૈરીસિંહ રાજાની અનુજ્ઞા લઈને મંગલકલશ રૈલોકયસુંદરી અને સ્વજનોની સાથે ચંપાપુરી ગયો. અન્યત્ર પહેલા માત્ર મંગલકલશ અને રૈલોક્યસુંદરી જાય છે અને પછી સુરસુંદર રાજા મંગલકલશના માતા-પિતાને પણ બોલાવે છે.” એવો નિર્દેશ કર્યો છે.
> રાજવી મંગલકલશના સીમાડાના રાજાઓ સાથેના યુદ્ધનો કથાઘટક અહીં સમાવાયો નથી.
મિત્ર જિનદત્તે દાન કરવા માટે પોતાનું ધન સોમચંદ્રને આપ્યું. ધનનું પ્રમાણ અહીં, દર્શાવાયું નથી, તથા “દાન કરવા માટે એવો ખુલાસો આપ્યો છે. અન્ય કથામાં “ધર્માર્થે કહ્યું છે, તેના કરતા મુનિદેવસૂરિજીનો ઉલ્લેખ વધુ સારો લગે છે. કારણકે પ્રસ્તુત દૃષ્ટાંત દાનધર્મના પ્રભાવ પર પ્રરૂપેલું છે.
> અંતે “મંગલકલશે રૈલોક્યસુંદરીની સાથે દીક્ષા ગ્રહણ કરી અને સ્વર્ગે ગયો” આટલું જ જણાવ્યું છે. પછીના ભવો વિષે કે મોક્ષ ગમન વિષે કોઈ ઉલ્લેખ નથી. (૫) મુનિભદ્રસૂરિજી:
> મંગલકલશ નીકળી ગયો પછી ગૈલોક્યસુંદરી સૂઈ ગઈ. જાગી ત્યારે બાજુમાં રોગિષ્ઠ મંત્રીપુત્રને જોયો.
> રૈલોક્યસુંદરીએ પિતા પાસે વેષની માંગણી કરી ત્યારે તેની સાથે પિતાને સમજાવ્યું કે- કોઢ રોગ તાવ વગેરેની જેમ ક્યારેય એકાએક આવી જતો નથી, કોઈ મુનિના શાપને કારણે કદાચ આવી જાય તો પણ પરૂ-ત્રણ વગેરેથી વ્યાપ્ત તો એકાએક ન જ થાય.'
૦> ઉપરોક્ત બે અપવાદ બાદ કરતા મુનિભદ્રસૂરિજી સંપૂર્ણતયા મુનિદેવસૂરિજીને જ અનુસર્યા હોવાથી પરિવર્તિત કથાઘટકોનું અહીં પુનરાવર્તન કર્યું નથી. (૬) ઉપાધ્યાય રાજવલ્લભજી :
> પૂર્વે જણાવ્યા પ્રમાણે તેઓશ્રીએ અલ્પ શાબ્દિક પરિવર્તન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org