________________
સ્તુતિ
ક રૂપી વેરીઓને સમૂળ નાશ કરનાર રહ્ત'
:
'
' ભગવાન' મહાવીરને નમકાર !
પડેલે ચીલે ચાલ્યા જનારા અનેક છે; પરંતુ તે ચીલા સાઈ જવા આવ્યા હૈય અથવા એકબીજામાં અટવાઈ ગયા હાય, ત્યારે પેાતાના પ્રયત્નથી નવેા ચીલેા પાડી, લેાકાને સુગમ રસ્તા કરી આપનાર વિરલ હોય છે. આપ તેવા આફ્રિકર' છે, ‘ તીય કર' છે ! તેથી
:
આપ પુરુષાત્તમ '
– પુરુષસિંહ ’ છે.
4
:
<
લેકામાં ઉત્તમ કહી શકાય તેવા ઘણાય હશે. પરંતુ લાશનું યે ક્ષેમ વહન કરી, તેમના રસ્તા ઉજાળનાર હિતસ્વી વિરલ હાય છે. આપને ' લોકનાથ', 'લાકપ્રદીપ' કહેનારે સાચું કહ્યું છે. આપે સંતે અભય આપ્યું છે, ચક્ષુ આપ્યાં છે, મા` આપ્યા છે, શરણુ આપ્યું છે, જીવન આપ્યું છે, મેષ આપ્યા છે, અને ધમ આપ્યા છે. ખરેખર આપ ધમદાતા, ધમ દેશક, ધનાયક, અને ધસાથિ છે. ધમ ક્ષેત્રના આપ ચક્રવતી છે. સસ્પેંસારસમુદ્રમાં બૂડતા લેાકેાને આપ દ્વીપરૂપ છે., ત્રાણુરૂપ છે।, શરણરૂપ છે, ગતિરૂપ છે, પ્રતિષ્ઠારૂપ છે. આપે રાગદ્વેષ જીત્યા છે, એટલું જ નહીં પણુ, ખીજાઓને તે તવાને માર્ગ બતાવ્યા છે; આપ ભવસાગર તરી ગયા છે, એટલું જ નહી પણુ, ખીજાઓને તે તરવામાં મદદ કરી છે; આપ જાતે ખુદ્દ થયા છે, એટલું જ નહીં પણુ, ખીજાઓને ખેાષ પમાડનાર બન્યા છે. આપની મુક્તિ જ ખરી મુક્તિ છે, કારણ તે ખીજા અનેકની મુક્તિનું કારણ બની છે.
સર્વ ભયેાને જીતનાર હું જિન ! આપને ફરી ફરી નમસ્કાર !
[ શક્રેદ્રની સ્તુતિ ઉપરથી ]