Book Title: Mahakavi Shobhanmuni ane Temni Kruti Author(s): Himanshuvijay Publisher: Vijaydharmsuri Jain Granthmala View full book textPage 9
________________ દટાયેલું ધન મળ્યું. સુગંધી વાતાવરણથી મહેકી રહી હતી. દેશ વિદેશના નામી પંડિતાને ત્યાં ગર્વ ઉતરી જતા હતેા. સારા વિદ્વાન્ કિવઓને લાખાનાં ઇનામ અને માટી ઇજ્જત એનાયત કરવામાં આવતાં હતાં. સરસ્વતી અને લક્ષ્મી બન્નેના ત્યાં સાથે વાસ હતેા. રાજા ‘ લેાજ ’ કેવળ ચેાગ્ય રાજાજ નહિ પણ, એક અઠંગ વિદ્વાન્ અને રસિક કવિ પણુ હતા કે જેના વ્યાકરણની ઈર્ષ્યાથી ગુજરાતના રાજા સિદ્ધરાજજયસિંહે શ્રી હેમચંદ્રાચાય ને પ્રાર્થના કરી ‘ સિદ્ધહેમન્તન્દ્રરાવ્યાનુરાસન ’ અનાવરાવ્યું. ( જૂએ આ વ્યાકરણની મારી પ્રસ્તાવના ). તે સાચા વિદ્વાનેાના પાષક અને અનુમેાદક હતા; તેથી સર્વદેવ પંડિત આ નગરીમાં રહેતા હતા. આવા વિદ્યાવ્યાસંગના સ્થાનમાં રહેવાથી તેના બન્ને પુત્રાને પણ વધારે અનુભવ મેળવવાના અવસર મળી આવ્યેા. ધનપાળ અને શાલનને તેના પિતા પાસેથી પરંપરા પ્રાપ્ત વિદ્યા તેા મળીજ હતી; પણ સાથે સાથે ત્યાંના જુદા જુદા પંડિતાના સમાગમથી તેમનો વિદ્યામાં ઘણું! સારા વધારા થયા. ધીમે ધીમે આ બન્ને ભાઇઓએ પેાતાની પ્રતિભાથી ધારાના પડતા અને ભાજરાજાના હૃદયમાં માનવંતુ સ્થાન મેળવ્યું. તેઓ બન્ને આખા ય માલવાના પડિતામાં પંકાવા લાગ્યા. વિદ્યાના માટે ઘણે ભાગે હમેશાં મને છે તેમ સદેવ પંડિત ઉપર લક્ષ્મીદેવી પ્રસન્ન ન હતાં. તેના પિતાએ ઘરમાં પુષ્કળ ધન દાટ્યું હતું, પરન્તુ તે કયે સ્થળે દાટવુ છે ? તેની ખખર સર્વ દેવને નહિ હતી. તે પેાતાના ઘરમાં દટાયેલું ધન મેળવવા ચાહતા હતા. એક દિવસે તપસ્તેજ અને વિદ્વત્તાથી શાભતા શ્રીમહેન્દ્રસૂરિ' ધારામાં આવ્યા. તેમના મહિમા અને પાંડિત્યની વાત રાજા પ્રજા અને પડતામાં ફેલાઇ. સ`વદેવે આ આચાર્ય ને સમાગમ કર્યા. આચાર્ય ઉપર તેને પ્રેમ અને વિશ્વાસ વધતા ચે. આચાર્ય આગળ તેણે પેાતાની ગરીબાઈની વાત ૧ પ્રશ્નધચિંતામણિમાં વર્ધમાનસૂરિ આવ્યાનું લખ્યું છે, તેની આલેાયના આગળ કરીશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat દટાયલું ધન મળ્યું. www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38