Book Title: Mahakavi Shobhanmuni ane Temni Kruti
Author(s): Himanshuvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 15
________________ ૧૧ ધનપાળને પ્રતિબંધ અને બે ભાઈની ભેટ. કહેવા લાગ્યું કે, આપ કોણ છો ? કેમના શિષ્ય છે? કયાં ઉતર્યા છે. મુનિએ ચગ્ય ઉત્તર આપ્યા પછી મુનિઓની સાથે જ ધનપાળ ઉપાશ્રય ભણી ચાલ્ય. શેભન મુનિએ પિતાની યુતિથી જે સુંદર પરિણામ ધાર્યું હતું તે જ આવ્યું. તે પરિણામને સાક્ષાત્કાર કરવાની તેઓ વાટ જોઈ રહ્યા હતા. ધનપાળને દૂરથી આવતો જોઈ પોતાના હેોટા ભાઈ સમજી, અથવા તેને વધુ આકર્ષવા તેઓ (શાભનમુનિ) થોડા સામે આવ્યા. ધનપાળને મધુર વચનથી શોભનમુનિએ બાલાવ્યા, અને માનપૂર્વક તેને સમાન આસને બેસાડ્યો. જ્યારે ધનપાળને ખબર પડી કે આતો “મારે નાનો ભાઈ શેભન છે ” ત્યારે તેનું હૃદય પ્રેમ અને લજજાથી વિચિત્ર પ્રકારનું બન્યું, તેમાં શ્રદ્ધા અને વાત્સલ્યનાં પૂર ઉછળવા લાગ્યાં. જૈન ધર્મ અને જૈન સાધુ ઉપર તેનું માન વધ્યું. ધનપાળે શેભનમુનને કહ્યું કે --“તમે જૈન દીક્ષા લઈ આપણું કુળને ખરેખર અજવાળ્યું છે. તમને ધન્ય છે, તમે મહાત્મા છે, શાસ્ત્રના પારંગત છે, માટે મને સાચે ધર્મ બતાવો.' શેલનમુનિને જોઈતું હતું તેજ થયું. તેઓએ પ્રશાન્ત, ગંભીર અને પ્રેમાળ વચનથી જેન ધર્મના સર્વવ્યાપિ અકાટ્ય સિદ્ધાન્તો અને આચારને મહાકવિ ધનપાળને સુંદર પરિચય કરાવ્યો. ધનપાળ એક મહાન પંડિત તો હતો જ એટલે જેન સિદ્ધાન્તો સમજવામાં તેને મુશ્કેલી પડી નહિ, કેમકે જૈન ધર્મ સાચા બુદ્ધિશાળીઓને માટે જેટલે જલદીથી સુકર અને આદરણીય થઈ શકે છે તેટલે અનભિ-અલ્પબુદ્ધિવાળાઓ માટે નહિ. શોભનમુનિનો શેભન અને સાત્વિક ઉપદેશ સાંભળી આનંદ પૂર્વક અતિ ભાવુક શબ્દોથી ધનપાળે કહ્યું જ્યારે ધનપાળ કે:- આજે મેં સાચો ધર્મ જ છે જેનધર્મ સ્વી માટે અત્યારથી જ હું તે જૈન ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38