Book Title: Mahakavi Shobhanmuni ane Temni Kruti
Author(s): Himanshuvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 22
________________ ૧૮ મહાકવિ ભનમુનિ અને તેમની કૃતિ. શકયા હેત, પણ કમનસીબે તેમ ન બન્યું ! ફક્ત તેમની પ્રસ્તુત જિન સ્તુતિ ચતુર્વિશતકા ' નામની એકજ કૃતિ આજના જૈન સમાજને વાસામાં મળી છે. જો કે તેમની આ એક કૃતિ પણ તેમના ઉજીવલ યશને કરનારી છે એમાં તો કઈ જાતને શક નથી. ઐતિહાસિક આલેચના. પહેલાં હું લખી ગયે છું તેમ શ્રી શોભન મુનિના ગામ, ગુરુ, વિગેરેની બાબતોમાં અનેક ગ્રંથકારોના મતભેદો છે, તેમાં મુખ્ય આ છે મતભેદનું કેષ્ટક. ગ્રંથનું નામ. ગ્રંથકાર. ભિનનું શોભનના શોભનના ગામ. | પિતા. ! ગુરુ. ધારા સર્વદેવ તિલકમંજરી | | કવિ ધનપાલ સ્તુતિ ચતુર્વિશતિકાની | મહેન્દ્રસૂરિ લક્ષ્મીધર ની પ્રભાવક ચરિત્ર | પ્રભાચંદ્રસૂરિ ઉપદેશપ્રાસાદ વિજયલક્ષ્મી સૂરિ ઉપદેશકલ્પવલિ સમ્યકત્વસતિકા | સંધતિલકસૂરિ આત્મપ્રબોધ જિનલાભસૂરિ પ્રબંધચિંતામણિ | મેરૂતુંગરિ ઉજજેન સોમચંદ્ર જિનેશ્વરસૂરિ અવન્તી સવ ધર | વિશાલા | સર્વદેવ ) વર્ધમાનસૂરિ ઉપર લખેલા આઠ ગ્રંથમાં શોભનના ગામવિષે ચાર મત, પિતા વિષે ચાર, અને શેભનના દીક્ષા ગુરુ વિષે ત્રણ મત થવા પામ્યા છે. આમાં ક મત સાચે? એ પ્રશ્ન ઘણે ગુંચવણ ભરેલો છે. શ્રીયુત પ્રે. હીરાલાલ. આર. કાપડીયાએ “શાભનતતિ ? અને તેની ઘણું ટીકાઓના સંપાદન ઉપરાંત આ ગ્રંથનું ઘણું www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38