________________
મહાકવિ ભનમુનિ અને તેમની કૃતિ. શેભનના દાદાનું નામ “દેવર્ષિ' હતું, જેઓ હેટા
દાની અને પંડિત તથા જાતથી બ્રાહ્મણ હતા. શોભનનું ગૃહસ્થ તેમના પુત્ર “સર્વદેવ” થયા, તેઓ વિદ્વાન કુટુંબ. કલાપ્રિય અને મહાકવિ હતા. સર્વદેવ; શેભન
મુનિના પિતા થતા હતા. મહાકવિ “ધનપાલ’ શોભનને ઑોટો ભાઈ હતો. તેમની સુંદરી” નામના એક બહેન હતી કે જેને માટે કવિ ધનપાલે વિક્રમ સં. ૧૦૨માં “ફમ૪છીનામમા” (કેશ) બનાવી છે, એમ તે ગ્રંથની પ્રશસ્તિથી જણાય છે. શોભનનું કુટુંબ લાંબાકાળથી વિદ્યાપ્રેમી તથા યશસ્વી હતું.
શોભનના દાદા “સાંકાશ્ય નગરના હતા. આ નગર પૂર્વદેશમાં છે. અત્યારે ફકાબાદ જિલ્લામાં “સંકિસ” નામના ગામથી તે પ્રસિદ્ધ છે. સર્વદેવ વ્યવસાય–આજીવિકા માટે માલવાની રાજધાની ઉજયિની (ઉજજેન)માં આવી રહ્યા હતા. પાછળના સમયમાં જ્યારે જે ધારા (ધાર)માં સ્થિરતા કરવા માંડી ત્યારે તે ધારામાં રહેવા આવ્યા. શેભનમુનિની પ્રસ્તુત કૃતિ બહુ જૂની છે. જેને અને
વૈદિકમાં યમકદિ શબ્દાલંકારથી છલકાતી શેભનસ્તુતિ- આટલી જૂની કૃતિઓ બહુ જ ઓછી મળે છે. ચતુર્વિશતિકાની-શોભન સ્તુતિની અસર તે પછીના ઘણું કવિ
ટીકાઓ. વિદ્વાન ઉપર થઈ છે. મહાકવિ વાલ્મટ, અમર१ अलब्धदेवर्षिरिति प्रसिद्धिं या दानवर्षित्वविभूषितोऽपि...।
તિલકમંજરી બ્લેક ૫૧. ૨ અત્યારસુધી મળેલા પ્રાકૃતિકેમાં આ જૂનામાં જૂને પ્રાકૃતિકેષ છે.
૩ જુએ ઇન્ડિયન હિસ્ટોરિકલ કોટરલી ઈસ્વીસન ૧૯૨૮ પેજ ૧૪૨. “ સિદ્ધેશ્વકરાવાનુશાસનની લઘુવૃત્તિ ” માં એક ઠેકાણે લખ્યું છે કે “તારવ્યઃ પઢિપુત્રના માચિંતાઃ” (૭-૩-૬ ) નિજસંપાદિત આવૃત્તિના ૫૬૧ પેજમાં) આનાથી સ્પષ્ટ જણાય છે કે સાકાય છે કે પટનાથી ઉતરતું પણ સમૃદ્ધ નગર હતું, તથા મધ્યદેશમાં પ્રસિદ્ધ હતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com