________________
શાભનમુનિનું અવસાન.
૧૭
અવસાન.
દુનિયામાં વિદ્વાન અને સજ્જના કાઇ કાઈ વાર જલ્દીથી જગતને છેાડી ચાલ્યા જાય છે. શાલનમુનિ શાસનમુનિનું માટે પણુ તેમજ થયું !. તેમને તાવના ભયંકર જીવલેણ રેાગ લાગુ પડ્યો, તેના પરિણામે યુવાવસ્થામાં તરત જ તેઓ મર્ત્ય (મનુષ્ય) લેાકને છેડી અમર્ત્ય લેાક ( સાધર્મ દેવલેાક ) ના અતિથિ થયા--સ્વર્ગવાસી થયા. દુર્ભાગ્યે તેમનુ આ મરણુ શા કારણથી, કયે સ્થળે અને કયે દિવસે થયુ ? તે જાણવાનુ ચાક્કસ સાધન અત્યારે આપણી પાસે નથી, પણ શ્રીમાન્ જિનવિજયજી સ’પાદિત પ્ર॰ ચિની આવૃત્તિના ‘ભેાજલીમ પ્રબંધ'માં પાઠ છે કે:-‘ શેાભનમુનિ, સ્તુતિ કરવાના ધ્યાનની એકાગ્રતાથી એક ખાઇને ત્યાં ત્રણવાર ( ગોચરી માટે ) જવાથી તે ખાઈની નજર લાગી અને તેથી શાભનસુનિ કાલ કરી ગયા–સ્વર્ગવાસી થયા.” મને લાગે છે કે જે બાઇને ત્યાં ત્રણવાર ગોચરી જવાનુ પ્રભાવક ચરિત્રના મતથી હું ઉપર લખી ગયા છું તેજ ખાઇની કદાચ શ્રી શેાલનમુનિને નજર લાગી હશે. આવા કારણથી સાધુનું મૃત્યુ થાય તેવા દાખલાઓ બહુજ વિરલ અને છે, પણ આમાં બે ઐતિહાસિક ગ્રંથાના પાઠ છે એટલે
*
આ વાતને આપણે જીઠ્ઠી કહેવાનું સાહસ તા નજ કરી શકીએ. ઉપર્યુ ક્ત કારણથી તેઓ ગુજરાતમાં ઘણે ભાગે ( પાટણમાં ? ) લગભગ ત્રીશથી ચાળીશ વર્ષની ઉંમરમાં અકાળે સ્વગવાસી થયા હશે ? એમ મારું અનુમાન છે.
સાહિત્ય ઢષ્ટિએ મહાત્ શક્તિ ધરાવનાર, અનેક ગ્રંથા લખવાની અને શાસનની સેવા કરવાની ઉદાત્ત ભાવનાવાળા આ તરુણુમુનિ જો વધુ જીવ્યા હાત તા કાવ્ય અને અલકારના અનેક સૈલિક ગ્રંથાના જૈન સમાજને વારસા આપી
१ इतश्च शोभनः स्तुतिकरणध्यानाद् एकस्या गृहे त्रिर्गमनात् तस्या दृष्टिदोषाद् मृतः । प्रान्ते निजभ्रातुः पार्श्वात् स्तुतीनां वृत्तिं कारयित्वा અનરાનાત્ સૌધર્મ ત્તઃ । પ્રબચિન્તામણિ પૃ. ૪૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com