________________
શોભન મુનિનું વ્યક્તિત્વ.
૧૫ પ્રયાસની થએલી સફલતા અને સર્વત્ર ફેલાયેલી શિષ્યની કીર્તિને જોઈ ગુરુના આનંદનો પાર રહ્યો નહિ. ધનપાળે પિતાના ખર્ચે ધારામાં ત્રષભદેવનું જૈન મંદિર બંધાવી તેની પ્રતિષ્ઠા શેભનમુનિ અને તેમના ગુરુ પાસે કરાવી. માળવામાં બીજાં પણ અનેક ધાર્મિક કાર્યો કરી શેભનમુનિએ ગુરુ સાથે ગુજરાત તરફ વિહાર કર્યો. સંસ્કારી કુટુંબમાં જન્મ્યા હોવાથી અને એગ્ય ગુરુના સમા
ગમથી શોભનમુનિમાં ઊંચા પ્રકારનું વ્યક્તિશાસનમુનિનું – પ્રગટયું હતું. તેમના વ્યક્તિત્વ માટે વ્યક્તિત્વ, ધનપાળ કવિ “ચતુર્વિરાતિ’ની ટીકામાં
લખે છે કે –“ શરીરથી રૂપાળ, ગુણથી ઉજ્વલ, સુંદર નેત્રવાળે શેભન નામને સર્વદેવને પુત્ર હતો; કે જે કાતંત્ર વ્યાકરણનાં ગૂઢ તને જાણકાર હતો, જૈન બૈદ્ધ તમાં નિષ્ણાત હતો અને સાહિત્ય શાસ્ત્રને અઠંગ વિદ્વાન હેઈ, કવિઓને માટે ઉદાહરણભૂત હતો. કુમારાવસ્થામાં જ શોભને કામને પરાસ્ત કર્યો, પાપના વ્યાપારને ત્યાગ કર્યો અને અહિંસા ધર્મને સારી પેઠે પાલન કર્યો હતો.” શોભનમુનિની બુદ્ધિ તીક્ષણ હતી. ભાવના ઉદાત્ત હતી. જીવન
ભવ્ય અને રસિક હતું. કાવ્ય સાહિત્યમાં તે શેભનમુનિની તેઓ ઘણા જ આરપાર ઉતરી ગયા હતા. કતિ. તેના ફળ સ્વરૂપમાં તેઓએ મામોગવિગ્રોધ
નૈવતને !” થી શરૂ થતી ૯૬ *લેકની લ્હાની પણ વિવિધ જાતના અલંકારથી પૂર્ણ ચમત્કાર વાળી એક કૃતિ બનાવી. આમાં પ્રત્યેક તીર્થકર, (ચોવીસે તીર્થકર) જૈનાગમ અને સેળ વિદ્યાદેવીઓ વિગેરેનું કાવ્યની પદ્ધતિથી વર્ણન છે. આ કૃતિની અંદર શબ્દાલંકાર, અને તેમાંય ખાસ કરીને યમક ” અને “અનુપ્રાસ’ની અનેરી છટા જોવામાં १ "कातन्त्रतन्त्रोदिततत्त्ववेदी यो वुद्धयौद्धाऽऽहततत्त्वतत्त्वः ।
साहित्यविद्यार्णवपारदर्शी निदर्शनं काव्यकृतां बभूव ॥ ४ ॥ શાન સ્તુતિની ધનપાલ કૃત ટીકાના ૧ થી ૭ સુધી લેકે ઉપયોગી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com