________________
૧૪
મહાકવિ શોભનમુનિ અને તેમની કૃતિ. પણ ધનપાળ અને તેની કવિતાને ઉલેખ મળી આવે છે. આ ઉપરથી સમજાય છે કે, ધનપાળ દઢ સમ્યકત્વી, આદર્શ કવિ તથા સમર્થ વિદ્વાન હતો. “મવિયસત્તા ” નો કર્તા ધનપાળ; આ ધનપાળથી જુદે છે. અન્યાન્ય ગ્રંથોમાં ધનપાળનું જીવન લાંબુ અને ઘણું રસિક છે, પણ આ સ્થળે અપ્રસ્તુત હોવાથી મને લખવાની જરૂર જણાતી નથી. પાઠકો અહીં તે આટલાથી જ સંતોષ માની લેશે એવી આશા રાખું છું. અસ્તુ. હવે આપણે ફરી પ્રસ્તુત વાત ઉપર આવીશું. શેભન
મુનિના મહાન પ્રયત્નથી આખા માળવામાં માળવામાં જૈન જૈન સાધુઓના સમૂહો વિચારવા લાગ્યા. સાધુઓ. માળવાના જેમાં નવું જીવન આવ્યું. ઠેર
ઠેર ધાર્મિક ઉત્સવ થવા લાગ્યા. સંઘની વિનતિથી શેભનમુનિના ગુરુ ધારાનગરીમાં પધાર્યા. શિષ્યના (૫-૧૬ ) સૂવની પવૃત્તિમાં ( શ્રી આનંદસાગરજી સંપાદિત આવૃત્તિ પૃ. ૩૬ માં ) તિલકમંજરી (પૃ. ૧૭૭ ) નું “ શુક્રવરિળ વરસાવી.....” પધ મળી આવે છે.
તિમંગ ઉપર શાંતસૂરિએ વિક્રમની ૧૧ મી સદીમાં ટિપણુ રચ્યું. પાટણના પલિવાલ ધનપાલે વિ. સં. ૧૨ ૬૦ માં તિ. મં. ને સાર પધમાં ઉતાર્યો. લક્ષ્મીધર પંડિતે વિ. સં. ૧૨૮૧ માં એક બીજો સાર ૧૧૮૮ અનુષ્યપ
કોમાં બનાવ્યું છે. (છપાઈ ગયો છે). અઢારમી સદીમાં પદ્મસાગરગણિએ તિ. મું. ઉપર વૃત્તિ અને વીસમી સદીમાં ૫ લાવણ્યવિજયજીએ ટીકા બનાવી છે. વિશેષ માટે જુએ શ્રી જિન વિ. નો “તિલકમંજરી ” લેખ. મહાકવિ ધનપાળ માટે મેરૂતુંગાચાર્ય કહે છે –
વજન ધનપરી ચન્દ્રને મથર્ચ ૨ | सरसं हृदि विन्यस्य कोऽभून्नाम न निर्वृतः १ ॥१॥"
-પ્રબંધચિંતામણિ પૃ૦ ૪૨. ૧ પ્રાચીત ધારા અને ત્યાંનાં સ્થાને વિષે માહિતી માટે જુઓ ઇવીસન ૧૮૩૩ના જુનના શારદા 'ના અંકમાં છપાએલ “ ભોજરાજાની ધારા નગરી ” નામને હારે લેખ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com