________________
ધનપાળને ટૂંક પરિચય.
૧૩
સિદ્ધસારસ્વતકવિ ધનપાળનું જીવન દિવસે દિવસે વધારે ધાર્મિક થતું ગયું. તે શ્રદ્ધાથી શુદ્ધ શ્રાવકધનપાળના ટૂંક ધર્મને પાળવા લાગ્યા. તેણે રાજા ભેાજને પરિચય. સમજાવી માલવામાં જૈન સાધુના વિહાર છૂટા કરાવ્યેા. કલ્પના શક્તિ અને શબ્દાર્થની પ્રોઢતામાં કાદંબરીને પણ ટક્કર મારે તેવી નવ રસથી પૂ ‘તિલકમ‘જરી’ નામની જૈન આખ્યાયિકા ( કથા ) અનાવી તેણે જૈન સાહિત્ય અને પેાતાના જીવનને યશસ્વી કર્યાં. તે ઉપરાંત સત્યપુરીય મહાવીરેાત્સાહ, વીરસ્તવ, પાઇયલચ્છીનામમાળા, ઋષભપચાશિકા અને સાવર્યાવહી વિગેરે ગ્રંથા પણ ધનપાળ કવિએ બનાવ્યા કે જે સંસ્કૃત પ્રાકૃતના સાહિત્યમાં આજે પણ ઊંચું સ્થાન ભેગવે છે. તેના સમયમાં ધનપાળ, એક મહાકાવ અને પ્રચંડ પંડિત તરીકે મનાતા હતા. કાલકવિશ્વ વિગેરે પડિતાને તેણે પરાસ્ત કર્યા હતા.
તે
મુંજરાજા તેને પુત્ર તરીકે માનતે. અને ભાજરાજા તેના ખાસ મિત્ર અને મહેરબાન હતા. સરસ્વતીનું ટાઇટલ તેને મુજરાજા તરફથી મળ્યું હતું. ( જુએ તિ. મ. ૫૩ ) સર્વત ંત્રસ્વતંત્ર સર્વ શાસ્રપારંગત શ્રીહેમચદ્રાચાય જેવાએ પણ ધનપાળની બનાવેલી કવિતાથી જૈનમદિરમાં જિનેઘરની બહુમાનપૂર્વક સ્તવના કરી હતી. ‘હેમકોષર’ ‘હેમકાવ્યાનુશાસન’અને ‘હૈમછન્દોનુશાસન'’ની વૃત્તિમાં
૧ કુમારપાળ પ્રબંધમાં હેમાચાર્યે ધનપાળની બનાવેલ સ્તુતિ ખેાલ્યાના ઉલ્લેખ છે.
(6
""
૨ ××× વ્યુત્પત્તિર્ધનપાહતઃ । ××× હેમકેાષની સ્વાપજ્ઞ ટીકા. ૩ હેમકાવ્યાનુશાસનના અર્થમેમિન્નાનાં મન્નાડમન્નમ્યાં યુવૃત્તિ: સૂત્રની સ્વેાપનવૃત્તિ ( અધ્યાય ૫, પેજ ૨૩૧ નિર્ણય સાગરની આવૃત્તિ )'ાં તિમંત્તીની ભૂમિકાના માલ્યપ્રમાવઃ પ્રમવો” બીજા
: ’
r
''
પદ્યને ઉદાહરણ તરીકે ટાંકયુ છે.
૪ ટૈમષ્ઠોનુશાસનના પાંચમા અધ્યાયના સાલમા “પ્રાચનચિ..."
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat