________________
૧૬
મહાકવિ શેાનમુનિ અને તેમની કૃતિ.
આવે છે. કોઇ ઠેકાણે મધ્યાન્ત યમક, કોઇ સ્થળે આદિમધ્ય યમક ( મધ્યાન્ત યમકની સાથે ), કેાઇ જગ્યાએ આદ્યન્ત યમક, કાઇ પદ્યમાં સંયુતાવૃત્તિ ચમક અને કોઇ સ્થળે અસંયુતાવૃત્તિ યમક વિગેરે અલંકારો ગાઠવ્યા છે.
C
આ કૃતિમાં ન્હાના મેાટા અનેક પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ છટ્ઠા છે કે જે વિદ્વાનાને જ્ઞાન અને આનદ્ન ઉત્પન્ન કરે છે. વિવિધ અલંકારા અને ઈંઢામાં પેાતાના ભાવા ગેાઠવવા તે કેટલી મુશ્કેલની વાત છે તે કવિતા બનાવનાર જ સમજી શકે તેમ છે. આ ગ્રંથ મનાવતી વખતે શેાલનમુનિનું ચિત્ત કેવુ એકાગ્ર અન્યું હતું? તેનુ એક ઉદાહરણ પ્રભાવક ચરિત્રમાં મળે છે. જ્યારે શાલનમુનિ પ્રસ્તુત · જિન સ્તુતિ ચતુર્વિશતિકા ’ બનાવતા હતા, તે અરસામાં તેઓ ગાચરી ( ભિક્ષા ) લેવા ગયા. ચાલતાં ચાલતાં પણ પ્રસ્તુત કૃતિ મનાવવાની એકાગ્રતામાં તેમનું ચિત્ત પરેવાએલું હતું, તેથી ખ્યાલ નહિ રહેવાથી તેઓ એક જ શ્રાવકના ઘરે ત્રણવાર ફ્રી ફ્રી ગૈાચરી ગયા. જ્યારે શ્રાવિકાએ શેાલનમુનિને પૂછ્યું કે, · આમ ફરી ફરી ગેાચરી આવવાનુ શું કારણ ? ’ઉત્તરમાં શેાલનમુનિએ કહ્યું કે:− અત્યારે કવિતા મનાવવામાં જ મારું મન પરાવાએલુ છે તેથી મને ખખર ન રહી કે હું કાને ત્યાં જઉં છું અને શું કરું છું ?' પૂછનાર માઇએ Àાલનમુનિના ગુરુની આગળ પણ આ વાત કહી. ગુરુ આ વાતથી ઘણા જ રાજી થયા અને શિષ્યની જ્ઞાનરસિકતાથી સતાષ પામી તેમણે શેાલન મુનિનાં વખાણ કર્યા....૨ શૈાલનમુનિને કવિતા અનાવવાના કેવે રસ હતા તે આ એક જ પ્રસંગથી વાચકે જાણી શકશે. ખુશીની વાત છે કે પ્રસ્તુત કૃતિની સુંદરતાથી આકર્ષાઇ ઘણા લેાકેા આ સ્તુતિ-‘ થાય ’ ને પ્રતિક્રમણાદિ ક્રિયાઓમાં ખેલે છે. પાક્ષિક આદિ પ્રતિક્રમણામાં આ પવિત્ર વિદ્વાનની થાય કરાય તે કેવું સારું થાય ?
દાખલ
૧ આ બધા યમકેાનાં લક્ષણે અને ઉદાહરણ વાગ્ભટાલ કાર, સરસ્વતીક ઠાભરણુ વિગેરે ગ્રન્થામાં છે.
૨ જી
મહેન્દ્રસૂરિ ચરિત્ર. ( પ્રભાવક ચરિત્રમાં ).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com