________________
શોભનના પિતા. (ઉજજેની)ને અને પ્રભાવચરિત્રાદિમાં ઉત્તરકાળની દૃષ્ટિએ ધારાને ઉલ્લેખ છે એમ જણાય છે. શેનને માટે ઉલ્લેખ કરનારા જે જે ગ્રંથ છે, તેમાં જૂનામાં
- જૂના ગ્રંથ-શોભનના સગાભાઈ કવિ ધનશોભનના પિતા. પાલની તિલકમંજરી, શોભનસ્તુતિચ
વિંશતિકાની ટીકા, પ્રભાચંદ્રકૃત પ્રભાવકચરિત્ર અને પ્રબંધ ચિંતામણી જેવા અતિહાસિક ગ્રંથો છે. તે બધામાં શોભનના પિતાનું નામ “સર્વદેવ લખ્યું છે. સર્વદેવ નામ સિવાય બીજા નામવાળા ગ્રંથો ઘણું અર્વાચીન અને ઐતિહાસિક દષ્ટિએ મહત્વના નહિ હોવાથી તેમાં લખેલાં બીજાં નામે વિશ્વસનીય નથી. વળી ઉપદેશ પ્રાસાદમાં શોભનના પિતાનું નામ લીધર લખ્યું છે તો તે બ્રાન્તિમૂલક છે.
૧ શરુઆતમાં પ્રબંધ ચિંતામણિકાર “પુનાસમૃદ્ધિરાયાં વિશારાયાં પુરિ' કહે સર્વદેવની નિવાસ નગરી ઉજેન બતાવે છે; પણ જ્યારે શોભનમુનિ વિદ્વાન થઈ ફરી માલવામાં પોતાના ભાઈને પ્રતિબંધવા આવ્યા છે ત્યારે તેઓ ધારાનગરીમાં આવ્યા છે એ ઉલ્લેખ કરે છે. જેમ" अभ्यस्तसमस्तविद्यास्थानेन धनपालेन श्रीभोजप्रसादसम्प्राप्तसमस्तपण्डित. प्रष्टप्रतिष्ठेन निजसहोदरामर्षभावाद् द्वादशाब्दी यावत् स्वदेशे निषिद्धजैनदर्शनप्रवेशेन तद्देशोपासकैरत्यर्थमभ्यर्थनया गुरुष्वाहूयमानेषु सकलसिद्धान्तपारावारपारश्वा स 'शोभननामा' तपोधनो गुरूनापृच्छ्य तत्र प्रयातो धारायां प्रविशन् पण्डितधनपालेन राजपाटिकायां व्रजता तं सहोदरमित्यनुपलक्ष्य સોપાઉં મન્ત મન્ત! નમસ્તે તિ પ્રોબ્લે"...પ્રબંધચિંતામણિ (જિનવિજયજી સંપાદિત ) પૃ. ૩૬.
આનાથી પણ હરી કલ્પના મજબૂત થાય છે કે –ોભન વિગેરે પહેલાં ઉજજૈનમાં રહેતા હતા અને પાછળથી ધારામાં રહેવા આવ્યા. આમ માન
વાથી બને મને સમન્વય પણ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com