Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 9
________________ દયાવિ – શ્રીદયાવિમલજી શાસ્ત્રસંગ્રહ, વિમલગરછને ઉપાશ્રય, દેવસાન પાડી, અમદાવાદના સંગ્રહની સર્વોત્તમ ચિત્રકલાવાળી, કલ્પસૂત્ર અને કાલકકથાની સેનાની શાહીથી લખાએલી સચિવ હસ્તપ્રતમાંથી ચિત્ર નંબર ૪, ૩૨ થી ૩૪, ૩૬, ૩૯, ૪૧, ૪૨, ૪૭, ૫૫, ૬૫ થી ૮૦, ૮૧ થી ૮૯, ૯૦ થી ૯૭, ૯૮ થી ૧૦૧, ૧૦૨ થી ૧૦૫, ૧૦૬ થી ૧૧૧, ૧૧૨ થી ૧૧૭, ૧૧૮, ૧૨૦, ૧૩૪ ૧૪૫, ૧૪૬, ૧૪૮ થી ૧૫૧, ૧૫૩, ૧૬૪ અને ૧૫૭ નવાબ ૧ - સારાભાઇ મણિલાલ નવાબ, અમદાવાદના સંગ્રહમાંની કલ્પસૂત્રની સંવત ૧૪૬૮ કાકરેચીમાં પાટણની નજીક લખાએલી સચિત્ર કલ્પસૂત્રની હસ્તપ્રતમાંથી ચિત્ર નંબર ૬, ૯, ૧૦, ૧૭, ૨૩, ૩૦, ૫૯, ૧૨૪, ૧૩૯, ૧૫૬, ૧૫૮, ૧૬૧, ૧૬૩, ૧૬૪, અને ૧૬૫ નવાબ ૨ - સારાભાઈ નવાબના સંગ્રહની લગભગ પંદરમા સૈકાની કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી સચિત્ર હસ્તપ્રતમાંથી ચિત્ર નંબર ૧૮ નવાબ ૩ - સારાભાઈ નવાબના સંગ્રહની કલ્પસૂત્રની સચિત્ર હસ્તપ્રતમાંથી ચિત્ર નંબર ૪૭. નવાબ ૪ - સારાભાઈ નવાબના સંગ્રહની લગભગ સેલમા સૈકાની વાદળી રંગની પૃષ્ઠભૂમિવાળી કલ્પસૂત્રની સચિત્ર હસ્તપ્રતમાંથી ચિત્ર નંબર ૨૬, ૪૪, ૪૫, ૫૦ અને ૧૨૫ નવાબ ૫ – સારાભાઈ નવાબના સંગ્રહની કલ્પસૂત્રની સચિત્ર હસ્તપ્રતમાંથી ચિત્ર નંબર ૫૩ નવાબ ૬ - સારાભાઈ નવાબના સંગ્રહની કલ્પસૂત્રની સચિત્ર હસ્તપ્રતમાંથી ચિત્ર નંબર ૧૪૭ નવાબ ૭ - સારાભાઇ નવાબના સંગ્રહની કલ્પસૂત્રની સચિત્ર હસ્તપ્રતમાંથી ચિત્ર નંબર ૧૫૨ નવાબ ૮ - સારાભાઈ નવાબના સંગ્રહની અઢારમા સૈકાના શ્રીપર્વનાથપ્રભુ તથા અષ્ટમંગલના છૂટા ચિત્રમાંથી ચિત્ર નંબર ૧૧ પાટણ ૧ - શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર, પાટણના સંગ્રહની પંદરમા સૈકાની કલ્પસૂત્રની સચિત્ર હસ્તપ્રતમાંથી ચિત્ર નંબર ૨૧, ૩૫, ૩૭, ૩૮, ૪૦ અને ૪૩ પાટણ ૨ - શ્રીહેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરના સંગ્રહની પંદરમા સૈકાની કલ્પસૂત્રની સચિત્ર હસ્તપ્રતમાંથી ચિત્ર નંબર ૧૬, ૨૨, ૨૫, ૫૮, ૬૧, ૧૨૩, ૧૩૫, ૧૩૮, ૧૪૦ અને ૧૬૦ પાટણ ૩ - શ્રીહેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરના સંગ્રહની સંવત ૧૪૭૯ માં લખાએલી શ્રીસુપાર્શ્વનાથ ચરિત્રની સચિત્ર હસ્તપ્રતમાંથી ચિત્ર નંબર ૬૨, ૧૨૬, ૧૨૯, ૧૩૦, ૧૩૩, ૧૬૬ થી ૧૬૮ સામળાની પ્રત - શ્રીભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી જ્ઞાનમંદિરમી, પાર્વચંદ્ર ગછને જૈન ઉપાશ્રય, સામળાની પાળ, અમદાવાદના સંગ્રહની વિ. સં. ૧૫૧૬માં પાટણમાં લખાએલી કલ્પસૂત્ર અને કાલકકથાની સુવર્ણાક્ષરી હસ્તપ્રતમાંથી ચિત્ર નંબર ૧, ૨, ૩, ૧૨, ૧૩, ૬૩ અને ૬૪ સિનોર - સિનેર જૈનસંઘના ભંડારની સત્તરમા સૈકાની “સંગ્રહણીસૂત્રની સચિત્ર હસ્તપ્રતમાંથી ચિત્ર નંબર ૧૯ સોહન - ઉપાધ્યાયજી શ્રી હનવિજયજીના સંગ્રહની વિક્રમ સંવત ૧૫૨૩ માં લખાએલી કલ્પસત્રની સુંદર ચિત્રાવાળી સચિત્ર હસ્તપ્રતમાંથી ચિત્ર નંબર ૨૪ અને ૫૬ હસવિ. - શ્રીહંસવિજયજી શાસ્ત્રસંગ્રહ, શ્રીઆત્માનંદ જ્ઞાનમંદિર, વડોદરા લિસ્ટ નંબર ૧૪૦૦ની ચૌદમા સૈકાના અંતસમયની સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની હસ્તપ્રતમાંથી ચિત્ર નંબર ૨૮, ૪૯, ૫૭, ૧૨૮ અને ૧૪૧ આ પુસ્તકમાં છાપવામાં આવેલ અમૂલ્ય હસ્તપ્રતોની નોંધ ઉપર આપવામાં આવેલી છે, તે તે ગ્રંથભંડારોના વહીવટદારોનો તથા મારા પ્રકાશનના ગ્રાહક થઈને મારી સાહિત્ય પ્રવૃત્તિને ઉત્તેજન આપનારા મુનિ મહારાજે તથા જૈનશ્રીમાને અને કલારસિકોનો આભાર માનવાની આ તક લઉં છું, સાથે સાથે ગુણવાન અને વિદ્વાન વાચકોને વિનંતી કરું છું કે મારી દષ્ટિદેષથી અથવા પ્રેસષથી જે કાંઈ ક્ષતિઓ રહી જવા પામી હોય તે મને સૂચવવા મહેરબાની કરશે તો હું તેઓને ઉપકાર માનીશ. વળી, આ ગ્રંથમાં જે કોઈ આગમવાક્યથી તથા જેન પરંપરાથી વિરુદ્ધ અજાણપણે મારાથી લખાઈ ગયું હોય તે માટે મિથ્યાદુષ્કત દઉં છું. આ પુસ્તકને સર્વાગ સુંદર અથથી ઇતિ સુધી છાપી આપવાનું અને તેને લગતા સુચને વખતોવખત કરવા માટે “દીપક પ્રિન્ટરીના માલિક શ્રીયુત જયંતીલાલ રાવત તથા છાપકામમાં કોઈ પણ ભૂલ રહી ન જાય તે માટે કાળજી રાખવા માટે શ્રીકિરીટભાઈ રાવતને પણ અત્રે આભાર માનું છું. વિક્રમ સંવત ૨૦૭૪ સારાભાઈ મણિલાલ નવાબ વૈશાખ વદી છઠ્ઠ શનિવાર પદ્માવતી એસ્ટેટ, દરિયા મહેલ તા. ૨–૫-૭૮ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે, સુરત-૩૯૫૦૦૩ Jain Education Intemational Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 178