Book Title: Laghu Kshetra Samas Ya Jain Bhugol
Author(s): Ratnashekharsuri
Publisher: Ratilal Badarchand Shah Master

View full book text
Previous | Next

Page 5
________________ જગતી, વનખંડ, જમૂવૃક્ષ, વિન્ત્યા, નગરીઓ વગેરે ખાખતા જણા વવામાં આવી છે. ૩. ૨ લવણ સમુદ્રને અધિકાઃ—આ અધિકારમાં ગાથાઓ આપવામાં આવેલી છે. તેમાં લવણુ સમુદ્રના ગાતી રૂપ આકાર, પાતાળ કળશા, શિખા, શિખાવૃદ્ધિ, વેલ ધર તથા અનુવેલપર દેવા, તેમના પતા, સૂર્ય દ્વીપ, ચંદ્ર દ્વીપ, ગૌતમ દ્વીપ, અંતર દ્વીપ વગેરેનું વર્ણન કર્યું છે. ૩ ધાતકી ખડના અધિકારઃ—આ વિભાગમાં ૧૫ ગાથાઓ છે. તેમાં આવેલા પૂકાર પતા, ધાતકી વૃક્ષ, તથા ક્ષેત્રો, પતા તથા મેરૂ વગેરેનું વણૅન કરતાં જ ખૂદ્રીપથી અહીં વિશેષતા તથા સમાનતા કઈ કઈ બાબતમાં છે તે જણાવ્યુ' છે. ૪. કાલેાધના અધિકાર—આ સૌથી નાના વિભાગ છે. તેમાં ક્રૂક્ત એ જ ગાથા છે. કારણ કે ખીજું વણુન લવણુ સમુદ્ર જેવુ છે. ૫ પુષ્કરા દ્વીપના અધિકાર: આ વિભાગમાં ૧૯ ગાથાઓ છે. તેનુ ધાતકી ખાંડ જેવું વણુન વિશેષતા સાથે કર્યું છે. - હું અઢી દ્વીપ મહારના અધિકાર—આ વિભાગમાં પાંચ ગાથાઓ છે. માનુષાત્તર પવત, નંદીશ્વર દ્વીપ, કુંડળ દ્વીપ તથા રૂપક દ્વીપનાં જિનચૈત્યાનું તથા દિક્ કુમારિકાએ નું વર્ણન આ વિભાગમાં કર્યું છે. એ પ્રમાણે કુલ ૨૬૩ ગાથાએ આ ગ્રંથમાં છે. આ ગ્રંથના રચનાર પૂજ્ય આચાય શ્રી રત્નશેખર સૂરીશ્વ૨૭ છે. તેઓશ્રીનુ જન્મ સ્થાન કર્યું ? તેમના માતા પિતાનું નામ શું? તેઓ યે સ્થળે કાળ ધર્મ પામ્યા વગેરે ઇતિહાસ મળી શકતા નથી, પરંતુ તેઓએ રચેલા ગ્રન્થા ઉપરથી તેમના સમય, ગુરૂ પર

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 394