Book Title: Laghu Kshetra Samas Ya Jain Bhugol Author(s): Ratnashekharsuri Publisher: Ratilal Badarchand Shah Master View full book textPage 4
________________ પ્રસ્તાવના. શ્રી સર્વજ્ઞ દેવ પ્રણીત જૈન સિદ્ધાંત મુખ્યત્વે ચાર વિભાગમાં વહેંચાએલું છે. ૧ દ્રવ્યાનુયોગ, ૨ ગણિતાનુયોગ, 2 ચરણકરણાનુયોગ, ૪ ધમ કથાનુયોગ. જેમાં ષ દ્રવ્ય, નવ તત વગેરેનું વર્ણન કરવામાં આવ્યું હોય તે દ્રવ્યાનુયોગ, ૨ જેમાં ગણિતને વિષય મુખ્ય હોય તે ગણિતાનુયોગ, ૩ જેમાં પૂજ્ય સાધુ વગેરેના આચાર તથા ક્રિયાઓનું વર્ણન મુખ્યપણે હેય તે ચરણ કરશુનુયોગ તથા ૪ જેમાં ધાર્મિક કથાઓ આપવામાં આવેલી હોય તે કથાનુયોગ કહેવાય છે. આ ચાર અનુયોગ માંહેથી આ ગ્રંથ બીજા પ્રકારમાં એટલે ગણિતાનુયોગને ગણાય છે. કારણ કે આ ગ્રંથમાં ગણિતને વિષય ઘણે છે. અને આ ગ્રંથમાં ગણિતને વિષય ઘણે હેવાથી આ ગ્રંથને અભ્યાસ કરનાર માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે હિસાબી જ્ઞાન હોવું જરૂરી છે. તે જ આ ગ્રંથને અભ્યાસ સારી રીતે થઈ શકે. આ ગ્રંથમાં કુલ છ વિભાગ પાડેલા છે. તે દરેક વિભાગમાં નીચે પ્રમાણે બાબતોને સમાવેશ કરવામાં આવ્યો છે. - ૧ જબુદ્વીપને અધિકાર–આ અધિકાર સૌથી મોટો છે. તેમાં કુલ ૧૯૪ ગાથાઓ આપેલી છે. તેની અંદર જંબુદ્વીપમાં આવેલા છ ક્ષેત્રો, સાત વર્ષધર પર્વત, નદીઓ, કહે, કેડે,Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 394