________________
કથામંજરી-૨ આવ્યું, અને દામકને કહેવા લાગ્યું કે –“અરે મૂર્ખ ! હજુ સુધી કુલદેવીને તે પૂજા નથી કરી? કુલદેવીની પૂજા વિના ધાર્યું કાર્ય સિદ્ધ ન થાય.” આ પ્રમાણે કહીને જમાઈ દામન્નકને સંધ્યા વખતે પુષ્પાદિકની છાબ ભરીને કુલદેવીની પૂજા કરવા મેકલ્ય.
રસ્તામાં જતાં તેને સાથે મલ્યો, તેને પિતાના બનેવીને ત્યાં જ ઊભે રાખે અને કુલદેવીની પૂજા માટેની ફૂલ વગેરેની છાબ પિતે લઈને ગયે. તે જે મંદિરમાં પ્રવેશ કરે છે કે, તરત જ ત્યાં સંતાઈને રહેલા ચંડાલે તલવારથી તેને મારી નાખ્યો, તે વખતે મોટો કોલાહલ થ. લોકોએ તેને ઓળખે કે આ તો સાગર શેઠને પુત્ર છે. આ વૃત્તાંત સોભળતાં જ શેઠને હૃદયફાટ દુઃખ થયું, અને તે તરત મરણ પામે.
પછી રાજાના હુકમથી દામન્નક સાગરશેઠની લક્ષ્મીને માલિક થયે. પુણ્યથી દામન્નકને મળેલી લક્ષ્મીને તે સાતે ક્ષેત્રમાં છૂટથી ઉપયોગ કરવા લાગ્યો. એક વખતે દામન્નક બેઠે હતો તે વખતે એક બારોટ નીચે પ્રમાણેને શ્લોક બેલતો તેના સાંભળવામાં આવ્યો " तस्स न हवइ दुक्खं, कयावि जस्सत्थि निम्मलं पुण्णं । अण्णघरत्थं दव्वं भुंजइ अण्णो जणो जेण ॥ १ ॥
જેઓએ નિર્મલ પુણ્ય ઉપાર્જન કરેલું હોય છે, તેઓને કઈ પણ જાતનું દુઃખ પ્રાપ્ત થતું નથી; વળી બીજાઓએ મહા પ્રયને ઉપાર્જન કરેલા દ્રવ્યને પણ તે માલિક થાય છે.”
આ શ્લોક સાંભળતાં જ દામકે તે ભાટને ત્રણ લાખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org