________________
સુંદર રાજાની સ્થા
ગદેશમાં આવેલા ધારાપુર નામના નગરમાં સુંદર નામને રાજા રાજ્ય કરતું હતું. તેને મોવલ્લભા નામની રાણીથી કીર્તિપાલ અને મહીપાલ નામના બે પુત્ર હતા. રાજા પતે પરસ્ત્રીને પિતાની મા બેન સમાન ગણતા હતું, અને રાણી પણ શીયળવંતી હતી. એક વખત મધ્ય રાત્રિએ તેની કુલદેવતાએ આવીને (જૂઓ ચિત્ર ૧૨) કહ્યું કે –
હે રાજા! તારું દુષ્કર્મ ઉદયમાં આવ્યું છે, તેથી તેને મેટું કષ્ટ પ્રાપ્ત થશે.” તે સાંભળીને રાજાએ કહ્યું કે આ જીવે જે શુભાશુભ કર્મો કર્યા હશે તે ભગવ્યા વિના છૂટકે થવાને નથી.
આ પ્રમાણે ધીરજ રાખીને પ્રધાનને રાજય ભળાવી રાજા પિતે તથા રાણી અને બે પુત્રો પરદેશ ચાલી નીકળ્યા. એક વખત કુટુંબ સહિત રાજા જંગલમાં એક ઝાડ નીચે સૂતે છે (જૂઓ ચિત્ર ૧૩). તે વખતે તેની પાસે જે ભાતું વગેરે હતું, તે સર્વ ચેર લોકે લૂંટી ગયા. પછી વનફલાદિકે કરીને કુટુંબને નિર્વાહ કરતે ચાલતે ચાલતે પૃથ્વીપુર નગરમાં આવી પહોંચ્યા. ત્યાં કોઈ ધનસાગર નામના વ્યાપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org