Book Title: Katha Manjari Part 02
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 253
________________ બુદ્ધિની વિશિષ્ટતા ઉપર શાક્યની થા ૧૩૩ એક નગરમાં એક વાલીયા મહેતો હતો, તેર બે પત્નીઓ હતી. એકને પુત્ર હતા, અને ખીજીને પુત્ર ન હતા. અને પત્નીએ તે પુત્રનું સારી રીતે પાલન કરતી હતી. પુત્રને ‘મારી સગી માતા કઈ અને અપર માતા કઈ’ તેની બરાબર ખબર પણ ન હતી. એક વખત તે વાણીયા, બંને પત્નીએ તથા પુત્રને સાથે લઈ પરદેશ ગયા. ત્યાં અચાનક તે મૃત્યુ પામ્યા. પછી તે બંને સ્ત્રીએ વચ્ચે ઝઘડો થયેા. પહેલી કહે કે:આ મારા પુત્ર છે. ” મીજી પણ તેમ જ કહેવા લાગી. એક કહે કેઃ– આ ઘરની માલિક હું છું. ” મીજી પણુ તે જ પ્રમાણે કહેતી. t આપસમાં કલહ કરતી બંને પત્નીઓને ઝઘડો રાજદરખારમાં પહોંચ્યા. તેએની ફરિયાદ સાંભળીને, બુદ્ધિવાન પ્રધાને પેાતાના સેવકને હુકમ કર્યો કેઃ—“ પહેલાં આ બધા દ્રવ્યના બે ભાગ પાડો. પછી, આ છેાકરાના પણ તલવારથી બે ભાગ કરીને, બંનેને સરખા ભાગે વહેંચી આપેા.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268