________________
શેત્રાસની કથા
૯ મરણ પામ્ય, અને ઉજ્જિત ઘેર પાછો આવ્યો. પતિના મરણના સમાચાર સાંભળીને સુભદ્રા શેઠાણું પણ મરણ પામી.
ઉઝિત પાછળથી દુરાચારી થયો. સ્વજનેએ તેને ઘરની બહાર કાઢી મૂક્યો. એક દિવસ તે રાજાની માનીતી કામધ્વજા નામની વેશ્યાના ઘરમાં પ્રવેશ કરવા જતું હતું, તે જ વખતે રાજપુરુષોએ તેને પકડ્યો, અને રાજાની આજ્ઞાથી આ દુઃખ સહન કરે છે. આ પ્રમાણે ત્રાસ આપતાં આપતાં તેને મારી નાખશે. મરીને પહેલી નરકે જશે. ત્યાંથી મરીને નપુંસક થશે. આવી રીતે ઘણા ભવ સુધી તે નપુસક થશે. આ જાણી નિલંછન કર્મ ન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org