Book Title: Kasturi Prakar Author(s): Punyapalsuri Publisher: Parshwabhyuday Prakashan View full book textPage 7
________________ ...પ્રકાશીય.... ર્તવ્યનું જ્ઞાન કરાવનાર અને અર્તવ્યનું ભાન કરાવનાર કસ્તૂરી પ્રકર નામાંકિત ગ્રંથરત્નનું પ્રકાશન કરતા અમો અનહદ આનંદ અનુભવીએ છીએ તથા પ્રસ્તુત ગ્રંથનું સંપાદન કરી અમારી ઉપર મહોપકાર કરનારા વાત્સલ્યવારિધિ ગુરુદેવ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્ય મહાબલસૂરીશ્વરજી મહારાજાના પધ્ધરરત્ન સન્માર્ગદર્શક ગુરુદેવ, સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજાના અમો ત્રણી છીએ તેમજ પ્રસ્તુત પ્રકાશનનો લાભ લઈને જ્ઞાનદ્રવ્યનો રાવ્યથ કરનારા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન શ્વે.મુ.પુ. તપા. સંઘ-નાસિકતી શ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ... -:શ્રી પાર્શ્વભ્યુદય પ્રકાશનઃPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 140