Book Title: Karmn Siddhanta
Author(s): Hirabhai Thakkar
Publisher: Kusum Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 64
________________ (પરિશિષ્ટ શ્રી હીરાભાઈ ઠક્કર તેમના જીવનકાળના ૬૦મા વર્ષમાં પ્રવેશ્યા તે દિવસે, સંવત ૨૦૩૩ના આષાઢ સુદ બીજ (રથયાત્રા)ને દિવસે આ પુસ્તકનું વિધિવત્ પ્રકાશન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી આ પુસ્તકનો અમદાવાદ થિયોસૉફિકલ સોસાયટીએ અભ્યાસ કરીને કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા, તેના જવાબરૂપે શ્રી હીરાભાઈ ઠક્કરે અમદાવાદ થિયૉસૉફિકલ સોસાયટીમાં જે પ્રવચનો આપેલાં તેનો ટૂંક સાર આ પુસ્તકમાં પૃષ્ઠ ૬૦થી આગળ સમાવિષ્ટ કરી લીધો છે, જે વાંચવા વિનંતી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110