Book Title: Karmn Siddhanta
Author(s): Hirabhai Thakkar
Publisher: Kusum Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 106
________________ પૈસાથી શું મળે - શું ના મળે પૈસાથી સગવડ મળે – સહૃદયતા ના મળે. પૈસાથી પુસ્તકો મળે – જ્ઞાન ના મળે. પૈસાથી મિત્ર મળે – સ્નેહી ના મળે. ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. પૈસાથી પાંચ પકવાન મળે – મીઠી ભૂખ ના મળે. ૮. પૈસાથી પલંગ મળે – મીઠી ઊંઘ ના મળે. ૯. - પૈસાથી ચશ્માં મળે – દૃષ્ટિ ના મળે. ૧૦. પૈસાથી આરામ મળે – શાંતિ ના મળે. પૈસાથી સમર્થન મળે – સમાધાન ના મળે. પૈસાથી મંદિર મળે – શ્રદ્ધા ના મળે. પૈસાથી મસ્જીદ મળે – ઈમાન ના મળે. - હીરાભાઈ ઠક્કર સુખી જીવનનું સૂ ૯૦ વર્ષના એક સ્વસ્થ સુખી વૃધ્ધ જીવન માટે બનાવેલ સૂત્ર ચિંતા ઓછી કરો, ખેલો-દો વધુ, વાહનમાં ઓછું બેસો, પગથી ચાલો વધુ, નિરાશ ઓછા થાઓ, હસો વધુ, ખાવ ઓછું, પચાવો વધુ, આરામ ઓછો કરો, કામ કરો વધુ. Jain Education International [૧૦૧] For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110