Book Title: Karmgranth 05 by 04 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 25
________________ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ ભાવાર્થ - અપ્રમત્તયતિ આહારદ્ધિનો, બેનિદ્રા, અપ્રશસ્ત વર્ણાદિ -૪ હાસ્ય-રતિ, ભય, જુગુપ્સા અને ઊપઘાત. આ અગીઆર પ્રકૃતિઓનો અપૂર્વકરણ ગુણસ્થાનકવાળો, પુરુષવેદ તથા સંજવલન ૪ કષાય એ પાંચ પ્રકૃતિઓનો અનિવૃત્તિકરણ ગુણસ્થાનકવાળા જીવો જઘન્ય રસબંધ કરે છે. ૭૦ના વિગ્યાવરણે સુહુમો મણતિરિઆ સુહુમ વિગલ તિગ આઉT. વેઊવિ છક્ક મમરા નિરયાઊજજઅફરલ દુર્ગા ૭૧ ભાવાર્થ - પાંચ અંતરાય, જ્ઞાના. ૫, દર્શના ૪. આ ૧૪ પ્રકૃતિઓનો દશમા ગુણવાળા, મનુષ્યો તથા તિર્યંચો, સૂક્ષ્મત્રિક-વિકલત્રિક-ચારઆયુષ્ય-વૈક્રિય ષક આ ૧૬ પ્રકૃતિનો, દેવતા તથા નારીકી ઊત તથા ઔદારિકદ્ધિકનો જઘન્ય રસ બાંધે છે. ૭૧ તિરિદુગ નિયંતમતમાં જિણમ વિરય નિરય વિણિગ થાવરીયા આસુહમાયવ સો વ સાયથિર સુભ જસા સિએરા ૭રા ભાવાર્થ - તિર્યંચદ્ધિક તથા નીચગોત્રને સાતમી નારકીવાળા જીવો, અવિરતિ સમદ્રષ્ટિ મનુષ્ય જિનનામકર્મને, નારકી વિના બાકીના ત્રણ ગતિવાળા જીવો. એકેન્દ્રિય જાતિ તથા સ્થાવર નામકર્મનો, ઈશાન સુધીનાં દેવો આતપ નામકર્મનો, સમદ્રષ્ટિ અથવા મિથ્યાદ્રષ્ટિ જીવો શાતા વેદનીય સ્થિર-શુભ-યશ-અસ્થિર-અશુભ-અશ તથા અશાતા વેદનીયનો જધન્ય સબંધ કરે છે. I૭રા તસવન અ ચઉમણ ખગઈ દુગ પણિદિ સાસ પર સંઘયણ ગિઈ નપુથી સુભગી અરતિ મિચ્છ ચગઈ ૭૩. ભાવાર્થ - ત્રણ ચતુષ્ક-વર્ણ ચતુષ્ક-(શુભ) તૈજસ ચતુષ્ક-મનુષ્યદ્ધિક-ખગતિદ્વિક પંચેન્દ્રિય જાતિ-ઉચ્છવાસ-પરાઘાત-ઉચ્ચગોત્ર : ૬ સંધયણ-૬ સંસ્થાન-નપુંસક્વેદ, સ્ત્રીવેદ-સુભગત્રિક-દુર્ભગત્રિક આ ચાલીશ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ ચારે ગતિવાળા મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે. ઘ૭૩ પ્રશ્ન ૯૮. થીણદ્ધત્રિક આદિ આઠ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ કોણ કરે ? કેવી રીતે ? ઉત્તર થીણક્ટીવિક-અનંતા - ૪ કષાય તથા મિથ્યાત્વ આ આઠ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ મિશ્રાદ્રષ્ટિ મનુષ્ય ગ્રંથભેદ કર્યા બાદ અનિવૃત્તિ-કરણના છેલ્લા સમયે સ ર્વ સહિત સંયમને એટલે છઠ્ઠા ગુણના પરિણામને પામતાં કરે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104