Book Title: Karmgranth 05 by 04 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 79
________________ કર્મગ્રંથ પાંચમો ભાગ ૭૨ પ્રશ્ન ૪૫૭,અશાતા વેદનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કઈ રીતે જણાય ? સાત કર્મનો બંધક ઉત્કૃષ્ટ યોગે વર્તમાન મિથ્યાદ્રષ્ટિ અથવા સમ્યદ્રષ્ટિ જીવો કરે છે. ઉત્તર. ઉત્તર પ્રશ્ન ૪૫૮,દેવાયુષ્ય મનુષ્યાયુષ્યનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ શી રીતે જણાય ? આઠ કર્મનો બંધક ઉત્કૃષ્ટ યોગે વર્તમાન જીવો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. પ્રશ્ન ૪૫૯.દેવગતિ આદિ નવ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ શી રીતે જણાય ? દેવગતિ - દેવાનુપૂર્વી -વૈક્રીયદ્ગિક-સમચતુરસ્ત્ર સંસ્થાન- શુભ વિહાયોગતિસુભગત્રિક આ નવ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ-યોગે દેવગતિ, પ્રાયોગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિઓ બાંધતા ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કરે છે. સમ્યદ્રષ્ટિ અથવા મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે. પ્રશ્ન ૪૬૦.વ્રજૠષભનારાચ સંઘષણનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ શી રીતે ઉત્તર ઉત્તર પ્રશ્ન ૪૬૧. નિદ્રા અને પ્રચલાનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? ઉત્તર ૪ જણાય ? સાત કર્મને બાંધતા ઉત્કૃષ્ટ યોગે વર્તમાન સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદ્રષ્ટિ જીવો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. ઓગણત્રીશ પ્રકૃતિઓનો બંધ કરતાં હોય ત્યારે હોય. એટલે કે તિર્યંચ પ્રાયોગ્ય કે મનુષ્યપ્રાયોગ્ય ઓગણત્રીશ બાંધતા થાય. પ્રશ્ન ૪૬૨. હાસ્યાદિ-૬નો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? ઉત્તર પ્રશ્ન ઉત્તર અવિરતિ સમ્મદૃષ્ટિ આદિ. અપૂર્વકરણ ગુણસ્થાનકના પહેલા ભાગ સુધીનાં જીવો સર્વ ઉત્કૃષ્ટ યોગે વર્તમાન સાત. કર્મનો બંધ કરતાં એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. અવિરતિ સમ્મદ્રષ્ટિ જીવોથી આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકના સાતમા ભાગ સુધીનાં જીવો ઉત્કૃષ્ટ યોગે વિદ્યમાન સાતકર્મ બાંધતા કરે છે. પ્રશ્ન ૪૬૩,તીર્થંકર નામકર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? ઉત્તર સમ્યદ્રષ્ટિ ચોથા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીમાં રહેલા જીવો સાત કર્મનો બંધ કરતાં ઉત્કૃષ્ટ યોગે વિદ્યમાન જીવો ઉત્કૃષ્ટ . પ્રદેશ બંધ કરે છે. ૪૬૪.આહારકદ્ધિકનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? અપ્રમત્તયંતિ તથા આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીનાં જીવો ત્રીશ પ્રકૃતિનો બંધ કરતાં ઉત્કૃષ્ટ યોગે વિદ્યમાન ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કરે છે. પ્રશ્ન ૪૬૫.બાકીની કેટલી પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? બાકીની છાસઠ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ 'મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે. ૬૬ પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી · ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104