Book Title: Karmgranth 05 by 04 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 101
________________ co કર્મગ્રંથ પાંચમો ભાગ 4 કે જે નવમું ગુણસ્થાનક કે જ્યાં ચારિત્ર મોહનીયની વીશ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. પ્રભ ૬૦૪.નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ક્ષપકશ્રેણીવાળા જીવો કેટલી પ્રકૃતિઓનો ક્ષય કરે છે? કઈ ? ઉત્તર અપ્રત્યાખ્યાની ચાર, પ્રત્યાખ્યાની ચાર, આ આઠ પ્રકૃતિઓનાં ઘણાં દલિકોનો ક્ષય કરતાં થોડાં દલિકો બાકી રાખી વચમાં ૧૬ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. દર્શનાવરણીય ૩:- થીણધ્ધિ ત્રિક. નામ : ૧૩, (પિંડપ્રકૃતિ ૮, સ્થાવર ૩, પ્રત્યેક ર.) પિંડપ્રકૃતિ ૮:- (તિર્યંચ દ્રિક, નરકદ્રિક, એકેન્દ્રિયાદિ ૪ જાતિ.) પ્રત્યેક :- ૨, (આત૫ - ઉદ્યોત) સ્થાવર - ૩, (સ્થાવર - સૂક્ષ્મ - સાધારણ.) પ્રશ્ન ૬૦૫. નવમા ગુણસ્થાનકના બીજા ભાગે કેટલી પ્રકૃતિઓ ક્ષય કરે? કઈ કઈ ? ક્ષપક શ્રેણીવાળા બીજા ભાગના અંતે આઠ પ્રકૃતિઓનો અંત કરે છે. મોહનીય ૮. (અપ્રત્યાખ્યાનીય - પ્રત્યાખ્યાનીય ૮ કષાય.) પ્રમ ૬૦૬.નવમાના ત્રીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત કરે ? ઉત્તર ઉત્તર એક મોહનીય. (નપુંસકવેદ.) પ્રશ્ન ૬૦૭. નવમાના ચોથા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો ક્ષય કરે ? કઈ ? ઉત્તર મોહનીય ૧. (સ્ત્રીવેદ.) પ્રભ ૬૦૮. નવમાના પાંચમા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત કરે ? કઈ ? ઉત્તર મોહનીય ૬. (હાસ્યાદિ ૬.) પ્રશ્ન ૬૦૯. પુરુષવેદે શ્રેણી આરંભે એ કયા ક્રમથી ક્ષય કરે ? ઉત્તર પુરુષવેદે શ્રેણી આરંભનાર ઉપર જણાવેલ કમ મુજબ એટલે પહેલા નપુંસકવેદ - સ્ત્રીવેદ-હાસ્યાદિ ૬ એ રીતે જાણવું. પ્રશ્ન ૬ ૧૦. સ્ત્રીવેદે ક્ષપકશ્રેણી આરંભનાર કયા ક્રમથી કરે ? ઉત્તર તે આ પ્રમાણે પહેલાં નપુંસક્વેદ પછી પુરુષવેદ પછી હાસ્યાદિ ૬ પછી સ્ત્રીવેદ જાણવું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104