Book Title: Karmgranth 05 by 04 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 97
________________ ८० કર્મગ્રંથ પાંચમો ભાગ ૪ પ્રશ્ન ૫૭૯.સંજવલન લોભના ત્રીજા ભાગને કઈ રીતે ઉપશમાવે ? ક્યાં ઉપશમાવે ? સંજવલન લોભનો ત્રીજો ભાગ કિટ્ટીવેદનાધા નામનો તેને દશમા ગુણસ્થાનકે સંખ્યાતા ભાગો કરતો કરતો સંપૂર્ણ ઉપશમાવે છે તેનો ઉપશમ થતાં દશમું ગુણસ્થાનક પૂર્ણ થાય છે. ઉત્તર પ્રશ્ન ૫૮૦.સંજવલન લોભના ઉપશમથી જીવ ક્યા ગુણસ્થાનકને પામે ? આનો કાળ કેટલો હોય ? ઉત્તર . ઉત્તર પ્રશ્ન ૫૮૧.આ ઉપશમશ્રેણી કેટલા સંઘયણવાળા જીવો પામે ? પહેલા ત્રણ સંઘયણવાળા જીવો ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી શકે છે. પ્રશ્ન ૫૮૨.અગિયારમા ગુણસ્થાનકથી જીવોનું શું થાય ? કઈ રીતે ? અવશ્ય પતન થાય છે તે બે રીતે ૧. જે ક્રમે ચઢયો છે તે ક્રમે કાળ પૂર્ણ થતાં ક્રમસર નીચે આવતાં આવતાં છઠે કે પાંચમે કે ચોથે કે બીજે થઇને પહેલે પણ જાય છે. ૨. આયુષ્ય પૂર્ણ થતાં કાળ કરીને મરણ પામે તે રીતે ઉત્તર પતન થાય. ઉત્તર અગિયારમા ઉપશાંત મોહ ગુણસ્થાનકને પામે છે. આનો કાળ જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એક અંતમુહૂર્ત પ્રશ્ન ૫૮૩.અગિયારમે કાળ કરી જીવ ક્યાં જાય ? કેટલામા ગુણસ્થાનકે હોય ! ઉત્તર અગિયારમે કાળ કરનાર પહેલા સંધયણવાળા જીવો હોય તો નિયમા અનુત્તરમાં જ ઉત્પન્ન થાય છે. બીજા અને ત્રીજા સંધયણવાળા જીવો કાળ કરે તો વૈમાનિક દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે કારણ કે ત્યાં ચોથું ગુણસ્થાનક નિયમા હોય છે. પ્રશ્ન ૫૮૪.બીજા ત્રીજા સંઘયણવાળા અનુત્તરમાં શા માટે ન જાય ? અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવા માટે નિયમા પહેલું સંઘયણ જ જોઇએ છે . માટે બીજા-ત્રીજા સંઘયણવાળા ઉત્પન્ન થતા નથી. ઉત્તર પ્રશ્ન ૫૮૫.એક ભવમાં કેટલી વાર શ્રેણી પ્રાપ્ત થાય ? કઈ કઈ ? મતાંતરે કેટલી શ્રેણી પ્રાપ્ત થાય ? કાર્મગ્રંથિક મત અભિપ્રાયે એક ભવમાં બે વાર શ્રેણી પ્રાપ્ત કરી શકાય બે વાર ઉપશમ શ્રેણી અથવા એકવાર ઉપશમશ્રેણી અને બીજીવાર ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરી શકાય. સિÊાંત મત અભિપ્રાયે એક ભવમાં એક જ શ્રેણી પ્રાપ્ત થાય એટલે ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરનાર બીજીવાર ઉપશમશ્રેણી કે ક્ષેપકશ્રેણી પ્રાપ્ત કરી શકતો જ નથી એમ જાણવું. For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org


Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104