Book Title: Karmgranth 05 by 04 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 81
________________ ७४ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ સુમુણી દુનિ અસન્ની નયતિગ સુરાઉ સુર વિઉવિ દુર્ગા સમ્મો જિર્ણ જહન્ન સુહુમ નિગોયાઈ ખણિ સેસા / ૯૩ || ભાવાર્થ :- અપ્રમત્તયતિ આહારદ્ધિકને અસની પર્યાયો નરકત્રિક તથા દેવાયુને સમદ્રષ્ટિ દેવધ્ધિક વૈકીયદ્ધિક અને જિનનામ કર્મને અને અપર્યાપ્ત સુક્ષ્મ નિગોદ જીવ ઉત્પત્તિના પહેલા સમયે બાકીની ૧૦૯ પ્રકૃતિનો જઘન્ય પ્રદેશબંધ કરે છે આ ૯૩ છે ' જઘન્ય પ્રદેશ બંધના સ્વામી વર્ણન : પ્રશ્ન ૪૬૯. આહારકટ્રિકનો જધન્ય પ્રદેશ બંધ કોણ કરે? . ઉત્તર પરાવર્તમાન યોગવાળો આઠ પ્રકારના કર્મના બંધક સ્વાયોગ્ય સર્વજઘન્ય વીર્યમાં રહેલો નામની ૩૧ પ્રકૃતિને બાંધતો અપ્રમત્તયતિ જઘન્ય પ્રદેશબંધ કરે છે. પ્રશ્ન ૪૭૦. અપ્રમત્તયતિ શા માટે ? એકત્રીશ બાંધતા જ કેમ ? આયુષ્યનો બંધ અપ્રમત્તથતિ સાતમા ગુણસ્થાનકે કરે છે માટે તે ગ્રહણ કરેલ છે. તથા ત્રીશ પ્રકૃતિનાં બંધક લઈએ તો દલિકો અધિક આવે માટે એકત્રીશ પ્રકૃતિઓ જણાવેલ છે. પ્રમ ૪૭૧. દેવાયુ આદિ ચાર પ્રકૃતિઓનો જઘન્યબંધ કોણ કરે? : ઉત્તર દેવાયુ-નરકત્રિક આ ચાર પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશબંધ પરાવર્તમાન યોગવાળા સ્વપ્રાયોગ્ય સર્વ જધન્ય વીર્યવાળા આઠ કર્મને બાંધતા અસન્ની પર્યાતા જીવો કરે છે. પ્રશ્ન ૪૭૨. અસની પર્યામા જીવો શા માટે ? " ઉત્તર એકેન્દ્રિય-વિશ્લેન્દ્રિય તથા અસની અપર્યાપ્ત જીવો ભવપ્રત્યયથી નરકત્રિક અને દેવાયુષ્યનો બંધ કરતા નથી તેથી તેઓ જણાવેલ નથી. પ્રશ્ન ૪૭૩. પર્યાપ્તાને જઘન્ય યોગ કેટલા સમય હોય ? ઉત્તર પર્યાપ્તાને જઘન્ય યોગ ઉત્કૃષ્ટથી ચાર સમય હોય છે. પ્રશ્ન ૪૭૪. પર્યાપ્ત સન્ની જીવોને આ ચાર પ્રકૃતિનો જઘન્ય પ્રદેશબંધ . કેમ નહિ ? બંધાય છે પણ જઘન્ય યોગ હોતો નથી. પર્યાપ્ત સન્નીને ઘણો યોગ હોવાથી ન બાંધે. પર્યાપ્તા અસની જીવોનાં ઉત્કૃષ્ટ યોગ કરતાં પર્યાપ્ત સન્નીનો યોગ અસંખ્ય ગુણ અધિક હોય છે. પ્રમ ૪૭પ.દેવદ્રિક આદિ પાંચ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશબંધ કોણ કરે? ઉત્તર દેવદિવક વૈક્રીય દિવક તથા જિનનામકર્મ આ પાંચ પ્રકૃતિનો જઘન્ય પ્રદેશબંધ ભવના આદ્ય સમયે વિદ્યમાન સમ્યગ્યદ્રષ્ટિ મનુષ્યો જઘન્ય યોગે વર્તમાન નામ કર્મની ઓગણત્રીસ પ્રકૃતિઓનો બંધ કરતાં કરે છે. હિર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104