Book Title: Karmgranth 05 by 04 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 59
________________ ૫૨ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૩૨૬.દર્શનાવરણીયના બીજા દલિતોના કેટલા ભાગ થાય ? કયા ? ઉત્તર ત્રણ ભાગ પડે છે બાકીની ત્રણ પ્રકૃતિનાં ચક્ષુ-અશુ અવધિ દર્શનાવરણીય રૂપે જાણવા. પ્રશ્ન ૩૨૭. વેદનીય કર્મના દલિતોની વહેંચણી શી રીતે થાય ? ઉત્તર વેદનીયની બે પ્રકૃતિઓમાંથી કોઈપણ એક બંધાય છે જ્યારે શાતા બંધાય ત્યારે શાતાને દલિકો મળે અને અશાતા બંધાય ત્યારે અશાતાને દલકો મળે છે. પ્રશ્ન ૩૨૮.મોહનીય કર્મના સર્વઘાતી દલિકોની વહેંચણી શી રીતે ? ઉત્તર સર્વઘાતી દલિકોના બે ભાગ રૂપે વહેંચણી થાય. અનંતમા ભાગ જેટલા આવેલ દલિકોના બે ભાગ પડે. ૧. દર્શન મોહનીયરૂપે ૨. ચારિત્ર મોહનીયરૂપે. પ્રશ્ન ૩૨૯. સર્વધાતીમાં બે ભાગના કેટલા ભાગ પડે ? ઉત્તર દર્શન મોહનીયરૂપે ભાગના દલિકો બંધાતી એક મિથ્યાત્વ મોહનીયને જ મળે છે. જ્યારે ચારિત્ર મોહનીયના ભાગના દલિકોના બાર ભાગ પડે છે. પ્રમ ૩૩૦.સર્વઘાતી સિવાયના દલિતોના કેટલા ભાગ પડે? કયા ? ઉત્તર સર્વઘાતી સિવાયના મોહનીય કર્મના બાકીના દલિકોના બે ભાગ પડે. ૧. કમાય મોહનીયરૂપે ૨. નોકપાય મોહનીયરૂપે. પ્રશ્ન ૩૩૧.કપાય મોહનીયરૂપે દલિકોનાં કેટલા ભાગ પડે ? ઉત્તર કપાય મોહનીયના દલિકોનાં ચાર કષાયરૂપે ચાર ભાગ પડે છે. પ્રશ્ન ૩૩૨.નો કમાય મોહનીયના દલિકોનાં કેટલા ભાગ પડે? શાથી ? ઉત્તર પાંચ ભાગ પડે છે. હાસ્ય-રતિ અથવા અરત શોક એક યુગલનાં તથા ભય, જગુપ્તા અને એક વેદનો એમ પાંચ ભાગ થાય છે. કારાગ નવ પ્રકૃતિઓ સાથે બંધાતી નથી કોઈ પણ પાંચ ભાગ પડે છે, પ્રશ્ન ૩૩૩.આયુષ્ય કર્મના દલિકો શી રીતે હોય છે ? ઉત્તર જ્યારે જે આયુષ્ય બાંધતો હોય ત્યારે તે જ બંધાતું હોવાથી તે બંધાતા દલિકો તે જ આયુષ્યને મળે છે. પ્રમ ૩૩૪.ગોત્રકર્મના દલિકોની વહેંચણી શી રીતે થાય છે ? ઉત્તર ગોત્ર કર્મની બંને પ્રકૃતિઓ પ્રતિપક્ષી હોવાથી એક બંધ થાય ત્યારે ગોત્ર કર્મનાં દલિકો સઘળાંય તે બંધાતી પ્રકૃતિને મળે છે. પ્રશ્ન ૩૩૫. નામકર્મની પ્રકૃતિમાં દલિતોની વહેંચણી શી રીતે હોય ? મૂળ ભાગ પ્રકૃતિનાં કેટલા થાય ? મૂળ ભાગ ૩૨ કે ૩૧ થાય છે. તે આ પ્રમાણે ગતિ-જાતિ-શરીરઅંગોપાંગ-બંધન-સંઘાતન-સંઘયણ-સંસ્થાન-વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-વિહાયોગ ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104