Book Title: Karmgranth 05 by 04 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust
View full book text
________________
૫૬
પ્રશ્ન ૩૫૪. સંઘયણને વિષે દલિકો કઈ રીતે હોય ?
ઉત્તર
પ્રશ્ન ૩૫૫.સંસ્થાનને વિષે દલિકો કઈ રીતે હોય ?
ઉત્તર
પહેલા પાંચ સંઘયણોને વિષે દલિકો પરસ્પર સરખા હોય તેનાથી સેવાર્ત અથવા છેવટ્ટા સંઘયણના દલિકો વિશેષાધિક જાણવા.
પ્રશ્ન ૩૫૬.વર્ણનામ કર્મમાં દલિકો કઈ રીતે હોય ?
ઉત્તર
કર્મગ્રંથ પાંચમો ભાગ
પહેલા અને છેલ્લા બે સંસ્થાન છોડીને બાકીના મધ્યમ ચાર સં દલિકો પરસ્પર સરખા અને સૌથી થોડા હોય તેનાથી પહેલા સમન્ય સંસ્થાનનાં દલિકો વિશેષાધિક તેનાથી હુંડક સંસ્થાનનાં દલિકો વિવિદ હોય છે.
પ્રશ્ન ૩૫૭.ગંધ નામ કર્મના દલિકો કઈ રીતે હોય ?
ઉત્તર
૪
કૃષ્ણ વર્ણના દલિકો સૌથી થોડા, તેનાથી નીલ વર્ણના દલિકો વિશેષાધિક, તેનાથી લાલ વર્ણના દલિકો વિશેષાધિક, તેનાથી પીત વર્ણના દલિકો વિશેષાધિક, તેનાથી શુકલ વર્ણના દલિકો વિશેષાધિક જાણવા.
ઉત્તર
સુરભિગંધના દલિકો સૌથી થોડા તેનાથી દુરભિગંધના દલિકો વિશેષાધિક જાણવા.
પ્રશ્ન ૩૫૮.રસનામ કર્મના દલિકો કઈ રીતે હોય ?
ઉત્તર
ઢુ રસના દિલકો સૌથી થોડા, તેનાથી તિક્ત રસના દલિકો વિશેષાધિક, તેનાથી ક્યાય રસના દલિકો વિશેષાધિક, તેનાથી આમ્લ રસના દલિકો વિશેષાધિક, તેનાથી મધુર રસના દલિકો વિશેષાધિક જાણવા. પ્રશ્ન ૩૫૯,સ્પર્શને વિષે દલિકો કઈ રીતે હોય ?
ઉત્તર
પ્રશ્ન ૩૬૦,આનુપૂર્વી નામ કર્મમાં દલિકો કઈ રીતે હોય ?
ઉત્તર
કર્કશ ગુરુ સ્પર્શના દલિકો સૌથી થોડા હોય, તેનાથી મૃદુ લઘુ સ્પર્શના દલિકો વિશેષાધિક‚ તેનાથી રૂક્ષ શીત સ્પર્શના દલિકો વિશેષાધિક, તેનાથી સ્નિગ્ધ ઉષ્ણ સ્પર્શના દલિકો વિશેષાધિક જાણવા.
દેવાનુપૂર્વી-નરકાનુપૂર્વીનાં દિલકો સૌથી થોડા, તેનાથી મનુષ્યાનુપૂર્વીના દલિકો વિશેષાધિક, તેનાથી તિર્યંચાનુપૂર્વીના દલિકો વિશેષાધિક જાણવા. પ્રશ્ન ૩૬૧.વિહાયોગતિ નામ કર્મના દલિકો કઈ રીતે હોય ?
ઉત્તર
શુભ વિહાયોગતિના દલિકો સૌથી થોડા તેનાથી અશુભ વિહાયોગતિના દલિકો વિશેષાધિક જાણવા.
પ્રશ્ન ૩૬૨. ત્રસદશક સ્થાવર દશકની પ્રકૃતિઓમાં દલિક વહેંચણી શી રીતે હોય ?
Jain Educationa International
ત્રસ દશક અને સ્થાવર દશક પ્રતિપક્ષી પ્રકૃતિ હોવાથી ત્રસ નામ કર્મનાં દલિકો સૌથી થોડા, તેનાથી સ્થાવર નામકર્મનાં દલિકો વિશેષાધિક એમ
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104